• Gujarati News
  • Utility
  • These 8 Major Changes Took Place In 2021, Including The Hallmarking Of Gold And The Mandatory Fasteg

2021ના ફેરફાર:સોનાનું હોલમાર્કિંગ અને ફાસ્ટેગને ફરજિયાત કરવા સહિત 2021માં આ 8 મોટા ફેરફાર થયા

25 દિવસ પહેલા
  • કૉપી લિંક

વર્ષ 2021 પુરુ થવામાં હવે 2 જ દિવસો બાકી છે. આ વર્ષમાં એવા ઘણા મોટા ફેરફારો થયા છે જેની સીધી અસર સામાન્ય નાગરિકના જીવન પર પડી. 2021માં ગોલ્ડ જ્વેલરીનું હોલમાર્કિંગને ફરજિયાત કરવામાં આવ્યું. તે ઉપરાંત વોટર IDને આધાર સાથે લિંક કરવાનું બિલ સંસદમાં પસાર કરવામાં આવ્યું હતું. જાણો એવા 8 ફેરફાર અને નિર્ણયો વિશે જે તમારા જીવન સાથે સંબંધિત છે.