તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Utility
 • The Process For Admission In Delhi University For Post Graduation Courses Will Start From November 18, Admissions Will Be From November 25 Under The Second Merit List

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

DU એડમિશન 2020:પોસ્ટ ગ્રેજ્યુએશન કોર્સમાં એડમિશન માટે 18 નવેમ્બરથી પ્રોસેસ ચાલુ થશે, 25 નવેમ્બરથી બીજા મેરિટ લિસ્ટ હેઠળ એડમિશન થશે

5 મહિનો પહેલા
 • કૉપી લિંક

દિલ્હી યુનિવર્સિટીમાં UG પછી હવે PG કોર્સિસમાં એડમિશન લેવા એડમિશન પ્રોસેસ 18 નવેમ્બરથી શરુ થશે. DUના PG કોર્સિસમાં એડમિશન લેવા ઇચ્છતા વિદ્યાર્થીઓ એન્ટ્રન્સ ટેસ્ટ અને મેરિટને આધારે એડમિશન લઇ શકે છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓ 30 નવેમ્બર સુધી એડમિશન ફી પણ જમાવી કરાવી શકે છે.

UGના ફાઈનલ વર્ષના નંબરને આધારે એડમિશન મળશે
વિદ્યાર્થીઓએ ધ્યાન આપવું કે, એડમિશન દરમિયાન કોઈ પણ વિદ્યાર્થીના એન્ટ્રન્સ ટેસ્ટ અને મેરિટ લિસ્ટ માર્ક્સ બંને સરખા છે તો આ સ્થિતિમાં વિદ્યાર્થીઓને UGના ફાઈનલ યરના નંબરને આધારે એડમિશન આપવામાં આવશે. આ ઉપરાંત એડમિશન સાથે જોડાયેલી વધારે માહિતી માટે વિદ્યાર્થીઓ દિલ્હી યુનિવર્સિટીના ઓફિશિયલ પોર્ટલ પર વિઝિટ કરી શકે છે.

જરૂરી તારીખો:

ફર્સ્ટ મેરિટ લિસ્ટની એડમિશન પ્રોસેસ18 થી 20 નવેમ્બર
ફી જમા કરવાની છેલ્લી તારીખ23 નવેમ્બર, 2020
સેકન્ડ મેરિટ લિસ્ટની એડમિશન પ્રોસેસ25 થી 27 નવેમ્બર 2020
થર્ડ મેરિટ લિસ્ટની એડમિશન પ્રોસેસ2 થી 4 ડિસેમ્બર 2020
ફી જમા કરવાની છેલ્લી તારીખ7 ડિસેમ્બર, 2020
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો