તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Utility
  • The National Board Of Examination Will Issue The Admit Card For The Exam On April 12, The Examination Will Be Done In Single Shift On April 18

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

NEET PG 2021:નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન 12 એપ્રિલે પરીક્ષા માટે એડમિટ કાર્ડ જાહેર કરશે, 18 એપ્રિલે સિંગલ શિફ્ટમાં પરીક્ષા લેવાશે

10 દિવસ પહેલા
  • કૉપી લિંક

નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન (NBE)18 એપ્રિલે યોજાનારી NEET PG 2021 માટે એડમિટ કાર્ડ 12 એપ્રિલે જાહેર કરશે. પરીક્ષામાં સામેલ થનારા કેન્ડિડેટ્સ એડમિટ કાર્ડ જાહેર થઇ ગયા પછી ઓફિશિયલ વેબસાઈટ nbe.edu.in પરથી ડાઉનલોડ કરી શકશે. નોટિફિકેશન પ્રમાણે, NEET PG 2021નું રિઝલ્ટ 31 મે, 2021ના રોજ લેવામાં આવશે.

18 એપ્રિલે સિંગલ શિફ્ટમાં એક્ઝામ લેવાશે
આ વર્ષે NEET PG તારીખ 18 એપ્રિલે એક જ શિફ્ટમાં લેવામાં આવશે. આ કમ્પ્યુટર બેઝ્ડ એક્ઝામ હશે, તેમાં 200 બહુવિકલ્પીય પ્રશ્નો પૂછવામાં આવશે. પરીક્ષા માટે કેન્ડિડેટ્સને 3 કલાક અને 30 મિનિટનો સમય આપવામાં આવશે. પરીક્ષામાં નેગેટિવ માર્કિંગ પણ કરવામાં આવશે. વધારે જાણકારી માટે કેન્ડિડેટ્સ ઓફિશિયલ વેબસાઈટ પર ઇન્ફોર્મેશન બુલેટિન ચેક કરી શકો છો.

એડમિટ કાર્ડ આ રીતે ડાઉનલોડ કરો
સૌપ્રથમ ઓફિશિયલ વેબસાઈટ nbe.edu.in પર જાઓ.
હવે હોમપેજ પર NEET PG 2021 લિંક પર ક્લિક કરો.
નવા પેજ પર NEET PG એડમિટ કાર્ડ 2021 લિંક પર ક્લિક કરો.
હવે માગેલી લોગિન ડિટેલ્સ ભરીને સબમિટ કરો.
સબમિટ કરતાની સાથે જ એડમિટ કાર્ડ સ્ક્રીન પર ઓપન થઇ જશે.
તેની માહિતી ચેક કરીને ડાઉનલોડ કરો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

વધુ વાંચો