તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Utility
  • The Marks Of The Successful Candidates In Constable GD Examination Have Been Declared, The Result Can Be Checked On The Official Website.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

SSC GD કોન્સ્ટેબલ 2018:કોન્સ્ટેબલ GD પરીક્ષામાં સફળ થયેલા ઉમેદવારોના માર્ક્સ જાહેર થયાં, ઓફિશિયલ વેબસાઇટ પર રિઝલ્ટ ચેક કરી શકાશે

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

સ્ટાફ સિલેક્શન કમિશન (SSC) એ કોન્સ્ટેબલ GD ભરતી પરીક્ષા 2018માં મેડિકલ પરીક્ષા માટે ક્વોલિફાય થયેલા ઉમેદવારોના માર્ક્સ જાહેર કર્યાં છે. એવા ઉમેદવારો કે જેમણે પરીક્ષા આપી હતી તેઓ ઓફિશિયલ વેબસાઇટ ssc.nic.in પર જઇને પોતાના માર્ક્સ ચેક કરી શકે છે. SSCએ 21 અને 28 જાન્યુઆરીએ CAPF, NIA, SSFમાં GD કોન્સ્ટેબલ અને અસમ રાઇફલ્સમાં રાઇફલમેન (GD) ભરતી પરીક્ષા 2018નું ફાઇનલ રિઝલ્ટ જાહેર કર્યું હતું.

55,915 ઉમેદવારોનું પરીક્ષામાં સિલેક્શન થયું
પરીક્ષામાં કુલ 55,915 ઉમેદવારોની પસંદગી કરવામાં આવી હતી, જેમાં 47,582 મેલ અને 8,333 મહિલા ઉમેદવારોનો સમાવેશ થાય છે. SSC GD કોન્સ્ટેબલ ભરતી પરીક્ષા 11 ફેબ્રુઆરીથી 11 માર્ચની વચ્ચે લેવામાં આવી હતી. આ પરીક્ષામાં 3૦,41,244 ઉમેદવારો હાજર રહ્યા હતા, જેમાંથી PET/PST માટે કુલ 5,54,903 ઉમેદવારોને સફળ જાહેર કરાયા હતા.

આ વખતે ફરી એકવાર GD કોન્સ્ટેબલની બંપર ભરતી કરાશે
આ વર્ષે માર્ચમાં ફરીથી CAPFમાં બંપર વેકન્સી આવવાની છે. આ માટે SSC GD કોન્સ્ટેબલ ભરતીનું નોટિફિકેશન 25 માર્ચે જાહેર કરવામાં આવશે. આ માટે ધોરણ 10માં પાસ ઉમેદવારો 31 મે સુધી અરજી કરી શકશે. આ માટે 02 ઓગસ્ટ 2021થી 25 ઓગસ્ટ 2021 દરમિયાન લેખિત પરીક્ષા લેવામાં આવશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

વધુ વાંચો