• Gujarati News
  • Utility
  • The Internship Will Offer Monthly Earning Opportunities Along With Developing Skills In Teaching, Business Development And Online Community Management.

ઈન્ટર્નશિપ ફ્રોમ હોમ:ટીચિંગ, બિઝનેસ ડેવલપમેન્ટ અને ઓનલાઈન કમ્યુનિટી મેનેજમેન્ટમાં સ્કિલ્સ ડેવલપ કરવાની સાથે મંથલી અર્નિંગની તક આપશે આ ઈન્ટર્નશિપ

9 મહિનો પહેલા
  • કૉપી લિંક

કોરોનાને રોકવા માટે શરતોની સાથે અનલોક શરૂ થયા બાદ પણ સ્કૂલ-કોલેજો સંપૂર્ણ રીતે ખૂલી નથી. આવી સ્થિતિમાં નવું વર્ષ નવું સત્ર સમયસર શરૂ નહીં થઈ શકે. ઘણા દિવસોથી ઘરમાં પુરાયેલા વિદ્યાર્થીઓને ખાલી સમયમાં કંટાળતો આવતો હશે. જો કે, ફેબ્રુઆરી મહિનામાં ઈન્ટર્નશિપની ઘણી એવી તક આવી રહી છે, જેના દ્વારા તમે આ સમયનો સદુપયોગ કરી નવી સ્કિલને ડેવલપ કરી શકો છો.

ખાસ વાત એ છે કે, આ ઈન્ટર્નશિપ દ્વારા તમે સ્કિલ ડેવલપમેન્ટની સાથે અર્નિંગની પણ સારી તક મેળવી શકો છો. અહીં વિવિધ ઈન્ટર્નશિપની જાણકારી સાથે તે લિંક પણ આપવામાં આવી છે, જેના દ્વારા તમે ઈન્ટર્નશિપ માટે અપ્લાય કરી શકો છો.

અન્ય સમાચારો પણ છે...