તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Utility
  • World Student's Day Id Celebrated Every Year On The Occassion Of 'missile Man' Dr. Kalam's Birthday, This Day Was Announced By The United Nations In The Year 2010, Know Some Motivational Quotes Of Dr.Kalam That Inspires You

વર્લ્ડ સ્ટુડન્ટ્સ ડે:ડૉ.કલામે કહ્યું હતું કે, જે દિવસે આપણી સિગ્નેચર ઓટોગ્રાફમાં બદલાઈ જાય, તે દિવસે સમજવું કે તમે સફળ થઈ ગયા

12 દિવસ પહેલા

દુનિયાભરમાં આજના દિવસે 'વર્લ્ડ સ્ટુડન્ટ્સ ડે' તરીકે ઉજવવામાં આવી રહ્યો છે. દર વર્ષે 15 ઓક્ટોબરે ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ.એપીજે અબ્દુલ કલામના જન્મદિવસ નિમિત્તે ઉજવવામાં આવે છે. વર્લ્ડ સ્ટુડન્ટ્સ ડે ઉજવવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્રે 2010માં 15 ઓક્ટોબરના ડૉ.એપીજે અબ્દુલ કલામના 79 માં જન્મદિવસ પર દર વર્ષે 'વર્લ્ડ સ્ટુડન્ટ્સ ડે' ઉજવવાની જાહેરાત કરી હતી. 'મિસાઈલ મેન ઓફ ઈન્ડિયા' ના નામથી જાણીતા કલામનો જન્મ 15 ઓક્ટબર 1931ના રોજ તમિલનાડુના રામેશ્વરમમાં થયો હતો. તેમણે 2002થી 2007 સુધી દેશના 11મા રાષ્ટ્રપતિ તરીકે પણ કાર્ય કર્યું હતું.

27 જુલાઈ, 2015ના રોજ અંતિમ શ્વાસ લીધા હતા
કલામ ન માત્ર વૈજ્ઞાનિક, થિંકર, ફિલોસફર હતા, પરંતુ એક ટીચર પણ હતા. તેઓ ઈચ્છતા હતા કે, દુનિયા તેમને એક શિક્ષક તરીકે યાદ કરે. તેમને વિવિધ પ્રતિષ્ઠિત એવોર્ડ અને સન્માનથી પણ આવકારવામાં આવ્યા હતા. કલામને 'પીપલ્સ પ્રેસિડેન્ટ' તરીકે પણ ઓળખવામાં આવે છે. 27 જુલાઈ, 2015ના રોજ IIM શિલોંગ ખાતે સેમિનારમાં વિદ્યાર્થીઓને સંબોધન કરતી વખતે ડૉ. કલામ સ્ટ્રોકના કારણે મૃત્યુ પામ્યા હતા. વર્ષ 2020માં ડો. કલામના 89મા જન્મદિવસ નિમિત્તે 'વર્લ્ડ સ્ટુડન્ટ ડે 2020' ની થીમ ' લર્નિંગ ફોર પીપલ, પ્લેનેટ, પ્રોસ્પેરિટી એન્ડ પીસ' ની જાહેરાત કરવામાં આવી છે.

આજે વર્લ્ડ સ્ટુડન્ટ્સ ડેના પ્રસંગે વાંચો ડો. કલામ દ્વારા કહેવામાં આવેલા કેટલાક મોટિવેશન કોટ્સ, જે વિદ્યાર્થીઓની સાથે દરેક વ્યક્તિ માટે એક પ્રેરણાનું કામ કરી શકે છે:

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો