જુલાઈ બેંક હોલિડે લિસ્ટ:આ મહિનામાં 15 દિવસ બેંક બંધ રહેશે, 10 જુલાઈથી સતત 3 દિવસ બેંક બંધ રહેશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જુલાઈ મહિનામાં જો તમારે બેંકમાં કોઈ કામ છે તો તમારે એ જાણવું જરૂરી છે આ મહિને બેંક કેટલા દિવસ બંધ રહેશે. જુલાઈમાં બેંક કુલ 15 દિવસ બંધ રહેશે. 21 જુલાઈએ બકરી ઈદના કારણે બેંક બંધ રહેશે. તે સિવાય આ મહિને 4 રવિવાર અને 2 શનિવારના રોજ પણ બેંક બંધ રહેશે.

જુલાઈમાં બેંક હોલિડે લિસ્ટ

તારીખબંધ રહેવાનું કારણ
4રવિવાર
10શનિવાર
11રવિવાર
12સોમવાર- રથયાત્રા
13કોભાનુ જયંતી ( જમ્મુ કાશ્મીર-સિક્કિમ)
14દ્રુકપા ટીસેચી ( ગંગટોક)
16હરેલા તહેવાર (દહેરાદૂન)
17ખર્ચી પૂજા (મેઘાલય)
18રવિવાર
19ગુરુ રીનપોચે થુંગા કાર (ગંગટોક)
20બકરી ઈદ ( જમ્મુ –કોચી)
21બકરી ઈદ (ઈદ-ઉલ-અજહા)
24શનિવાર
25રવિવાર
31કેર પૂજા

રાજ્યોના હિસાબે રજા
જુલાઈ મહિનામાં આ વર્ષે બેંકોમાં કુલ મળીને 9 જેટલી રજાઓ છે. જેમાં કેટલીક એકસરખી રજાઓ છે જેમાં સમગ્ર દેશમાં બેંકો એક સાથે બંધ રહેશે. તે ઉપરાંત અમુક રાજ્યો અનુસાર રજા હશે. આ સિવાય 6 દિવસ શનિવાર રવિવાર બેંક બંધ રહેશે. જેને લીધે જૂલાઈ મહિનામાં લગભગ 15 દિવસ બેંકો બંધ રહેશે.

નોંધઃ આ સિવાય વિવિધ રાજ્યોમાં વિવિધ કારણોને લીધે બેંક બંધ રહેશે. RBIનું લિસ્ટ જોવા માટે અહીં ક્લિક કરો.