• Gujarati News
  • Utility
  • Be Your Team's Favorite Photographer This Wedding Season, The Samsung Galaxy 'A' Series #NoShakeCam Will Be Your Companion

#Awesomenessમાં અપગ્રેડ કરો લાઈફ:વેડિંગ સિઝનમાં બનો તમારી ટીમનાં સૌથી પ્રિય ફોટોગ્રાફર, Samsung Galaxy ‘A’ સિરીઝનો #NoShakeCam બનશે તમારો સાથીદાર

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

‘મને ફોટો પાડવામાં જરાપણ રસ નથી’

આ કહેનારા લોકો જૂજ હશે અને જ્યારે આપણે જીવનની એક-એક પળને સાચવીને રાખવાની વાત કરીએ તો આ કામ Gen-Z (વર્ષ 1990-2010ની વચ્ચે જન્મ લેનારા બાળકોનું જૂથ) થી વધુ સારી રીતે કોઈ કરી શકતું નથી.

તેમની રોજબરોજની કૉલેજની અદભૂત વાતોને કૅપ્ચર કરવા, વિદાય વખતે મિત્રો સાથે સેલ્ફી ક્લિક કરવા, પાર્ટીના વીડિયો કૅપ્ચર કરવા, દિવાળીનાં ફટાકડા ફોડવાનાં વીડિયોથી લઈને લગ્નોમાં ઈન્સ્ટાગ્રામ રીલ્સ બનાવવા સુધી તમામ ક્ષણોમાં Gen-Z એક્ટિવ રહે છે અને એક ક્ષણ પણ ચૂકતાં નથી. જીવનની તમામ ખાસ ક્ષણોને કેપ્ચર કરવા માટે અસાધારણ કેમેરા સાથેનો એક સ્માર્ટફોન મૂળભૂત જરુરિયાત છે કારણ કે, તમારી કલ્પના મુજબનાં પરિણામો જો તમને ન મળે તો તે સુંદર ક્ષણો નિરાશામાં પલટી જાય છે. ખરું ને?

પરંતુ, તમારે ચિંતા કરવાની જરૂર નથી! અમે આજે એક એવો 5G સ્માર્ટફોન લઈને આવ્યા છીએ કે, જે તમને #NoShakeMemories કેપ્ચર કરવાનું વચન આપે છે. Samsung Galaxy A53 5Gને હેલો કહો અને જીવનની તમામ પળોની એક સુંદર યાદ બનાવવા તૈયાર થઈ જાઓ. ચાલો જાણીએ કેવી રીતે?

તમે વિદાયની પાર્ટીમાં કે લગ્નમાં નાચતા હો તો આ ખાસ પળોને કેપ્ચર કરવી આપણામાંથી મોટાભાગના લોકો ઈચ્છે છે. મોટાભાગનાં લોકો માટે આ જીવનનો એક યાદગાર પળ હોય છે પણ મોટાભાગનાં સ્માર્ટફોન આ વચનને પૂરું કરવામાં નિષ્ફળ જાય છે. પરંતુ, Samsung Galaxy A53 5G અને તેના ‘NoShakeCam’ સાથે આવું થશે નહીં.

આ 5G સ્માર્ટફોન સૌથી અદ્યતન ઓપ્ટિકલ ઇમેજ સ્ટેબિલાઇઝેશન (OIS) ટેક સાથે સક્ષમ છે, જે તમારો હાથ ગમે તેટલો ધ્રૂજે તો પણ તમારી યાદગાર ક્ષણોને જરાપણ ઝાંખી નહીં પડવા દે. Samsung A53નો ‘NoShakeCam’ તેની OIS મિકેનિઝમ સાથે તમારી સુંદર યાદોને એકદમ સ્પષ્ટ રીતે કેપ્ચર કરશે.

તમારી યાદગાર ક્ષણોને કેપ્ચર કરવા માટે Quad-Cam અને AI Enhancerનો સપોર્ટ
Samsung Galaxy A53 5G તેના 64-MP પ્રાઈમરી કૅમેરા, 12-MP અલ્ટ્રા વાઇડ લેન્સ, 5-MP ડેપ્થ અને 5MP મેક્રો કૅમેરા સાથે તમે શૂટ કરવા માંગો છો, તે ફોટા અને વીડિયોઝ સાથે તમને તે વીડિયોને વધુ રમતિયાળ બનાવવાની સુવિધા આપે છે.

આ ઉપરાંત તમારા ફોટાને તરત જ અપગ્રેડ કરવા માટે AI ઈમેજ એન્હાન્સર ઉમેરો, અસંખ્ય સ્નેપચેટ ફિલ્ટર્સની ઍક્સેસ સાથે bokeh મોડ અને fun મોડ અને પરિણામ #Awesomeથી ઓછું નથી. આ સ્માર્ટફોન સાથે તમે તમારી ટીમનાં સૌથી પ્રિય ફોટોગ્રાફર બની શકો છો! જો તમે સ્ટોરેજ અથવા બેટરી વિશે ચિંતિત છો, તો ત્યાં જ રોકો. Samsung Galaxy A53 5G 128GB સ્ટોરેજ વિકલ્પ સાથે શરૂ થાય છે, જેને 1TB સુધી વધારી શકાય છે અને જ્યારે બેટરી લાઇફની વાત આવે છે, ત્યારે એક જ ચાર્જ તમારા ફોનને 2 દિવસ સુધી ચલાવી શકે છે અને 25W ફાસ્ટ ચાર્જિંગ લગ્નમાં આગલું ગીત વાગે તે પહેલાં તે પહેલા તમારો ફોન ચાર્જ થઈ જશે.

તેથી, તે રીલ્સ, વ્લોગ્સ અને સુંદર ફોટા આવકાર આપો કારણ કે, Galaxy A53 5G અહીં #AmpYourAwesome માટે છે!

IP67 સાથે સ્પીલ રેઝિસ્ટન્સ: બાય બાય એક્સિડેન્ટલ સ્પ્લેશ
સ્વયંસ્ફુરિત બનવું આનંદદાયક લાગે છે, તે જોખમો સાથે આવે છે. કલ્પના કરો કે, તમે વરરાજાનો ડાન્સનો વીડિયો શૂટ કરી રહ્યાં છો અને કોઈ આકસ્મિક રીતે તમારા ફોન પર તેમનું પીણું ફેંકી દે, તો જીવ જ ચાલ્યો જાય ખરું ને? પરંતુ, જો તમારી પાસે Samsung Galaxy A53 5G છે, તો તમે તમારી આ ચિંતાઓને વિદાય આપી શકો છો.તે IP67 સર્ટીફિકેટ સાથે આવે છે, જે તમારા ફોનને આવી આકસ્મિક ઘટનાઓથી સુરક્ષિત રાખે છે.સરસ, બરાબર ને?

જો તે બધુ ન હોય તો ગોરિલ્લા ગ્લાસ-5 કોઈપણ સ્ક્રેચ અથવા અકસ્માતોથી બચાવે છે, જ્યારે તે પડી જાય ત્યારે પણ. તેથી તમારા સેમસંગ ગેલેક્સી A53 સાથે લગ્નમાં તમારા મિત્રોનું શૂટિંગ કરતી વખતે જો તમે ધક્કો લાગવાને કારણે ફ્લોર પર પડી જાઓ તો પણ ચિંતા ન કરશો.

#Awesomenessમાં અપગ્રેડ કરવા માટેનો પરફેક્ટ સમય
લગ્નની સીઝન નજીક છે, ઑફર્સ અને ડિસ્કાઉન્ટનો વરસાદ થઈ રહ્યો છે ત્યારે તમે અહીં સેમસંગ ગેલેક્સી ‘A’ સિરીઝને લાવીને તમારી લાઈફને અપગ્રેડ કરી શકો છો. તેથી, આ લગ્નની સીઝનમાં, જો કન્યાની એન્ટ્રીથી લઈને વરરાજાના ડાન્સ સુધીની દરેક ખાસ ક્ષણને તમારા મગજમાં કેપ્ચર કરવાનું હોય, તો હવે સેમસંગ ગેલેક્સી A53 5G સાથે #AmpUpYourAwesome કરવાનો સમય આવી ગયો છે!