તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • TBRL Apprentices Recruitment 2021: 79 Vacancies For TBRL Apprentices, Defence Research & Development Organization Notification For Details Like Eligibility, How To Apply

સરકારી નોકરી:DRDO એપ્રેન્ટિસની 79 જગ્યા પર ભરતી કરશે, 17 મે સુધી એપ્લિકેશન પ્રોસેસ ચાલુ રહેશે

5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આ જગ્યા માટે અરજી કરનારા કેન્ડિડેટ્સ ધોરણ 10 પાસ હોવા જોઈએ
  • અરજી કરનારા ઉમેદવાર માટે કોઈ એપ્લિકેશન ફી નથી

ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO)એ ફિટર, મશીનિસ્ટ, ટર્નર, કારપેન્ટર, મેકેનિક, વેલ્ડર, ડિજિટલ ફોટોગ્રાફર, સ્ટેનોગ્રાફર સહિત એપ્રેન્ટિસની અન્ય 79 જગ્યા પર ભરતી માટે નોટિફિકેશન કહેર કર્યું છે. આ જગ્યા માટે એપ્લિકેશન પ્રોસેસ 15 એપ્રિલથી શરુ થઇ ગઈ છે. ઈચ્છુક અને યોગ્ય કેન્ડિડેટ્સ 17 મે સુધી ઓનલાઈન અપ્લાય કરી શકે છે.

લાયકાત
આ જગ્યા માટે અરજી કરનારા કેન્ડિડેટ્સ ધોરણ 10 પાસ હોવા જોઈએ. આ ઉપરાંત કેન્ડિડેટ્સ પાસે સંબંધિત ટ્રેડમાં IITનું સર્ટિફિકેટ હોવું જોઈએ.

જગ્યા- 79

પોસ્ટસંખ્યા
ફિટર14
મશીનિસ્ટ06
ટર્નર04
કારપેન્ટર03
ઇલેક્ટ્રિશિયન10
ઈલેક્ટ્રોનિક્સ મેકેનિક09
મેકેનિક03
વેલ્ડર07
કમ્પ્યુટર એન્ડ હાર્ડવેર ઓપરેટર02
પ્રોગ્રામ આસિસ્ટન્ટ05
ડિજિટલ ફોટોગ્રાફર06
સેક્રેટિસલ આસિસ્ટન્ટ08
સ્ટેનોગ્રાફર (હિન્દી)01
સ્ટેનોગ્રાફર(અંગ્રેજી)01

મહત્ત્વની તારીખો:
અપ્લાય પ્રોસેસ શરુ થયાની તારીખ: 15 એપ્રિલ
અપ્લાય કરવાની છેલ્લી તારીખ: 17 મે

ઉંમર
આ જગ્યા માટે અરજી કરનારા કેન્ડિડેટ્સની ઉંમર 14 વર્ષથી ઓછી ના હોવી જોઈએ. વધારે જણકારી માટે ઓફિશિયલ વેબસાઈટ પર વિઝિટ કરો.

સ્ટાઈપેન્ડ
આ જગ્યા માટે સિલેક્ટ થયેલા કેન્ડિડેટ્સને દર મહિને 7700-8050 રૂપિયાનું સ્ટાઈપેન્ડ મળશે.

એપ્લિકેશન ફી
અરજી કરનારા ઉમેદવાર માટે કોઈ એપ્લિકેશન ફી નથી.

આ રીતે અપ્લાય કરો
ઈચ્છુક અને યોગ્ય કેન્ડિડેટ્સ આ જગ્યા માટે ડોક્યુમેન્ટ સાથે NAPS પોર્ટલ એટલે કે TBRL Apprentices hipindia.org પર અપ્લાય કરી શકે છે.

અન્ય સમાચારો પણ છે...