તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • Supervisors And More Recruitment 2021: 135 Vacancies For Supervisors And More, Bank Press Note, Dewas Notification For Details Like Eligibility, How To Apply

સરકારી નોકરી:બેંક નોટ પ્રેસ અલગ-અલગ 135 જગ્યા પર ભરતી કરશે, ગ્રેજ્યુએટ કેન્ડિડેટ્સ 12 મેથી અપ્લાય કરી શકશે

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અપ્લાય કરવાની છેલ્લી તારીખ 11 જૂન છે
  • અરજી કરનારા ઉમેદવારની ઉંમર 25થી 28 વચ્ચે હોવી જોઈએ

બેંક નોટ પ્રેસ, દેવાસ (BNP)એ સુપરવાઈઝર, જુનિયર ઓફિસ આસિસ્ટન્ટ અહિત અલગ-અલગ 135 જગ્યા પર ભરતી માટે નોટિફિકેશન જાહેર કર્યું છે. યોગ્ય અને ઈચ્છુક કેન્ડિડેટ્સ આ જગ્યા માટે ઓફિશિયલ વેબસાઈટ bnpdewas.spmcil.com પર ઓનલાઈન અપ્લાય કરી શકે છે. આ જગ્યા માટે અપ્લાય પ્રોસેસ 12 મેથી શરુ થઇ થશે. કેન્ડિડેટ્સ 11 જૂન સુધી આ જગ્યા પર અરજી કરી શકશે.

લાયકાત
આ જગ્યા માટે અરજી કરનારા કેન્ડિડેટ્સ પાસે સંબંધિત વિષયમાં ગ્રેજ્યુએશનની ડિગ્રી હોવી જોઈએ. અલગ-અલગ પોસ્ટ માટે એજ્યુકેશનલ ક્વોલિફિકેશન પણ અલગ છે. વધારે જાણકારી માટે ઓફિશિયલ નોટિફિકેશન જુઓ.

ઉંમર
અરજી કરનારા ઉમેદવારની ઉંમર 25થી 28 વચ્ચે હોવી જોઈએ.

મહત્ત્વની તારીખો
અપ્લાય પ્રોસેસ શરુ થયાની તારીખ: 12 મે
અપ્લાય કરવાની લાસ્ટ ડેટ: 11 જૂન
પરીક્ષાની તારીખ: જુલાઈ/ઓગસ્ટ

સિલેક્શન પ્રોસેસ
અરજી કરનારા કેન્ડિડેટ્સનું સિલેક્શન ઓનલાઈન એક્ઝામ અને સ્ટેનો/ટાઈમ ટેસ્ટને આધારે કરવામાં આવશે.

આ રીતે અપ્લાય કરો
ઈચ્છુક અને યોગ્ય કેન્ડિડેટ્સ આ જગ્યા માટે ઓફિશિયલ વેબસાઈટ bnpdewas.spmcil.com દ્વારા 12 મેથી 11 જૂન સુધી ઓનલાઈન અપ્લાય કરી શકે છે. વધુ જાણકારી માટે ઓફિશિયલ નોટિફિકેશન જુઓ.