તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • State Health Society Will Recruit 1000 Posts Of Medical Officers, Selection Will Be Based On Interview Without Exam

સરકારી નોકરી:સ્ટેટ હેલ્થ સોસાયટી મેડિકલ ઓફિસરની 1000 જગ્યા પર ભરતી કરશે, એક્ઝામ વગર ઈન્ટરવ્યૂને આધારે સિલેક્શન કરશે

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આ જગ્યા પર સિલેક્ટ થયેલા કેન્ડિડેટ્સને દર મહીને 65 હજાર રૂપિયાનો પગાર મળશે
  • કેન્ડિડેટ્સની ઉંમર 55 વર્ષથી વધારે ના હોવી જોઈએ

સ્ટેટ હેલ્થ સોસાયટી(SHS)એ મેડિકલ ઓફિસરની 1000 જગ્યા પર ભરતી માટે નોટિફિકેશન જાહેર કર્યું છે. મહત્ત્વની વાત તો એ છે કે, આ જગ્યા માટે કેન્ડિડેટ્સનું સિલેક્શન કોઈ પણ પરીક્ષા લીધા વગર ઇન્ટરવ્યૂને આધારે કરવામાં આવશે. યોગ્ય અને ઈચ્છુક કેન્ડિડેટ્સ 14, 17 અને 21 મે 2021 સુધી યોજાનારા વોક-ઈન-ઇન્ટરવ્યૂમાં સામેલ થઈ શકે છે.

જગ્યાની સંખ્યા: 1000

લાયકાત
આ જગ્યા પર અરજી કરનારા કેન્ડિડેટ્સ પાસે MBBSની ડિગ્રી હોવી જોઈએ. વધારે જાણકારી માટે વેબસાઈટ જુઓ:

ઉંમર
કેન્ડિડેટ્સની ઉંમર 55 વર્ષથી વધારે ના હોવી જોઈએ.

મહત્ત્વની તારીખો
વોક-ઈન-ઈન્ટરવ્યૂની તારીખ: 14, 17 અને 21 મે 2021

સિલેક્શન પ્રોસેસ
MBBS ડિગ્રીના માર્ક્સ અને ઇન્ટરવ્યૂને આધારે કરવામાં આવશે.

સેલરી
આ જગ્યા પર સિલેક્ટ થયેલા કેન્ડિડેટ્સને દર મહીને 65 હજાર રૂપિયાનો પગાર મળશે.

આ રીતે અપ્લાય કરો
યોગ્ય અને ઈચ્છુક કેન્ડિડેટ્સ 14, 17, 21 મે 2021ના રોજ લેનારા વોક-ઈન-ઇન્ટરવ્યૂમાં સામેલ થઈ શકે છે.