તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • Staff Nurse Recruitment 2021: 503 Vacancies For Staff Nurse Posts, Baba Farid University Of Health Science Notification For Details Like Eligibility, How To Apply

સરકારી નોકરી:સ્ટાફ નર્સની 503 જગ્યા પર ભરતી માટે અપ્લાય કરો, 15 મે સુધી અપ્લાય પ્રોસેસ ચાલુ રહેશે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કેન્ડિડેટ્સ પાસે માન્ય યુનિવર્સિટીની Bsc નર્સિંગ કે પછી સમકક્ષ ડિગ્રી હોવી જોઈએ

બાબા ફરીદ યુનિવર્સિટી ઓફ હેલ્થ સાયન્સ (BFUHS)એ સ્ટાફ નર્સની 503 જગ્યા પર ભરતી માટે નોટિફિકેશન જાહેર કર્યું છે. આ જગ્યા માટે એપ્લિકેશન પ્રોસેસ આજથી એટલે કે 1 મેથી શરુ થશે. ઈચ્છુક કેન્ડિડેટ્સ ઓફિશિયલ વેબસાઈટ bfuhs.ac.in પર જઈને ઓનલાઈન અરજી કરી શકો છો. આ જગ્યા માટે અપ્લાય કરવાની તારીખ 15 મે સુધી છે.

લાયકાત
આ જગ્યા માટે અપ્લાય કરનારા કેન્ડિડેટ્સની પાસે માન્ય યુનિવર્સિટીનું Bsc નર્સિંગ કે પછી સમકક્ષ ડિગ્રી હોવી જોઈએ.

મહત્ત્વની તારીખો:
પ્રોસેસ શરુ થયાની તારીખ: 1 મે
અપ્લાય કરવાની છેલ્લી તારીખ:15 મે

આ રીતે અપ્લાય કરો
ઈચ્છુક અને યોગ્ય કેન્ડિડેટ્સ આ જગ્યા પર 15 મે સુધી ઓફિશિયલ વેબસાઈટ bfuhs.ac.in પર ઓનલાઈન મોડ દ્વારા અરજી કરી શકે છે.