તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • Staff Nurse Recruitment 2021: 378 Vacancies For Staff Nurse, Gandhi Medical College, Bhopal Notification For Details Like Eligibility, How To Apply

સરકારી નોકરી:ગાંધી મેડિકલ કોલેજ સ્ટાફ નર્સની 378 જગ્યા પર ભરતી કરશે, B.Sc નર્સિંગની ડિગ્રી ધરાવતા કેન્ડિડેટ્સ 16 જૂન સુધીમાં અપ્લાય કરો

21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આ જગ્યા પર અરજી કરનારા કેન્ડિડેટ્સની ઉંમર 40 વર્ષથી વધારે ના હોવી જોઈએ
  • કેન્ડિડેટ્સનું સિલેક્શન લેખિત પરીક્ષાને આધારે કરવામાં આવશે

ગાંધી મેડિકલ કોલેજ (GMC), ભોપાલે સ્ટાફ નર્સની 378 જગ્યા પર ભરતી માટે નોટિફિકેશન જાહેર કર્યું છે. આ જગ્યા માટે એપ્લિકેશન પ્રોસેસ શરુ થઈ ગઈ છે. કેન્ડિડેટ્સ 16 જૂન સુધી અપ્લાય કરી શકે છે. ઈચ્છુક અને યોગ્ય કેન્ડિડેટ્સ છેલ્લી તારીખ પહેલાં ઓનલાઈન અપ્લાય કરે.

જગ્યાની સંખ્યા: 378

લાયકાત
અરજી કરનારા કેન્ડિડેટ્સ પાસે GNM/ B.Sc (નર્સિંગ)ની ડિગ્રી હોવી જોઈએ. વધારે જાણકારી માટે ઓફિશિયલ નોટિફિકેશન જુઓ.

ઉંમર
આ જગ્યા પર અરજી કરનારા કેન્ડિડેટ્સની ઉંમર 40 વર્ષથી વધારે ના હોવી જોઈએ.

મહત્ત્વની તારીખ
ઓનલાઈન પ્રોસેસ શરુ થયાની તારીખ: 28 મે
અપ્લાય કરવાની છેલ્લી તારીખ: 16 જૂન

સિલેક્શન પ્રોસેસ
આ જગ્યા માટે કેન્ડિડેટ્સનું સિલેક્શન લેખિત પરીક્ષાને આધારે કરવામાં આવશે.

સેલરી
આ જગ્યા પર સિલેક્ટ થયેલા કેન્ડિડેટ્સને નિયમ પ્રમાણે સેલરી આપવામાં આવશે. વધારે જાણકારી માટે ઓફિશિયલ નોટિફિકેશન જુઓ.

એપ્લિકેશન ફી
Gen/OBC- 1200 રૂપિયા
SC/ST- કોઈ ફી નથી

આ રીતે અપ્લાય કરો
ઈચ્છુક અને યોગ્ય કેન્ડિડેટ્સ આ જગ્યા માટે 16 જૂન સુધી ઓનલાઈન અપ્લાય કરી શકે છે. અપ્લાય કર્યા પહેલાં નોટિફિકેશન ચોક્કસ વાંચો.

અન્ય સમાચારો પણ છે...