• Gujarati News
  • Utility
  • Sleep Deprivation Impairs Your Memory; Learn How Important It Is To Get A Good Night's Sleep

જરૂરિયાતના સમાચાર:ઊંઘ પૂરી ન થવાથી તમારી યાદશક્તિ કમજોર થઈ જાય છે; જાણો સારી ઊંઘ લેવી કેટલી જરૂરી છે, તમારે કઈ ઉંમરે કેટલું સૂવું જોઈએ

10 દિવસ પહેલા
  • કૉપી લિંક

વ્યસ્ત જીવન અને ખરાબ રૂટિનના કારણે ઘણા લોકો રાતે સારી ઊંઘ નથી લઈ શકતા. અત્યારે મોટાભાગના લોકો ખાસ કરીને યુવાનો રાત્રે મોડા સુધી જાગીને કામ કરે છે અને જો કામ નથી કરતા તો મોબાઈલ ઉપયોગ કરે છે. તેને રિવેન્જ બેડટાઈમ પ્રોક્રાસ્ટિનેશન કહેવાય છે એટલે કે ઊંઘને જબરદસ્તીથી ટાળવી, જેનાથી સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે.

આપણી જીવનશૈલીમાં ઊંઘ મહત્ત્વની છે. તે માત્ર બોડીને જ નહીં પરંતુ બ્રેનને પણ આરામ આપે છે, જેનાથી આપણે આખો દિવસ એનર્જેટિક ફીલ કરીએ છીએ. જો તમે પૂરતી ઊંઘ નથી લેતા અને રાત્રે મોડા સુધી જાગો છો તો તે તમારા સ્વાસ્થ્ય માટે નુકસાનકારક હોઈ શકે છે. સારી ઊંઘનો અર્થ માત્ર ગાઢ ઊંઘ નથી પરંતુ તમે ક્યારે સૂવો છો તે પણ જરૂરી છે.

આજે જરૂરિયાતના સમાચારમાં અમે તમને જણાવીશું હેલ્થલાઈનના અનુસાર ઊંઘ સાથે સંબંધિત કેટલીક જરૂરી બાબતો...