તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Utility
  • Scientific Officer, Technician, UDC Recruitment 2021: 159 Vacancies For Scientific Officer, Technician, UDC Posts, Indira Gandhi Centre For Atomic Research Notification For Details Like Eligibility, How To Apply

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સરકારી નોકરી:ઈન્દિરા ગાંધી સેન્ટર ફોર ઍટૉમિક રિસર્ચે ધોરણ 10 પાસ કેન્ડિડેટ્સ માટે વેકન્સી બહાર પાડી, 14 મે પહેલાં અપ્લાય કરો

12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આ જગ્યા માટે ધોરણ 10 પાસથી લઇને PhD હોલ્ડર અપ્લાય કરી શકે છે
  • અપ્લાય કરનારા કેન્ડિડેટ્સની ઉંમર 27-28 વર્ષ હોવી જોઈએ

ઈન્દિરા ગાંધી સેન્ટર ફોર ઍટૉમિક રિસર્ચ (IGCAR)એ અલગ-અલગ 337 જગ્યા પર ભરતી માટે નોટિફિકેશન જાહેર કર્યું છે. મહત્ત્વની વાત એ છે કે, આ જગ્યા માટે હાઈસ્કૂલથી લઈને PhD સુધી હોલ્ડર અપ્લાય કરી શકે છે. ઈચ્છુક કેન્ડિડેટ્સ 14 મે સુધી આ જગ્યા માટે ઓનલાઈન અપ્લાય કરી શકે છે. અલગ-અલગ જગ્યા માટે કેન્ડિડેટ્સનું સિલેક્શન લેખિત પરીક્ષાને આધારે કરવામાં આવશે.

લાયકાત
આ જગ્યા માટે ધોરણ 10 પાસથી લઇને PhD હોલ્ડર અપ્લાય કરી શકે છે. દરેક જગ્યા માટે લાયકાત પણ અલગ છે. એજ્યુકેશનલ ક્વોલિફિકેશન જોવા માટે ઓફિશિયલ નોટિફિકેશન જુઓ.

ઉંમર
અપ્લાય કરનારા કેન્ડિડેટ્સની ઉંમર 27-28 વર્ષ હોવી જોઈએ.

એપ્લિકેશન ફી

સાયન્ટિફિક ઓફિસર, ટેક્નિકલ ઓફિસર300 રૂપિયા
સ્ટાઇપેન્ડીયરી ટ્રેની200 રૂપિયા
અન્ય પોસ્ટ100 રૂપિયા
SC,ST, દિવ્યાંગ અને મહિલાઓકોઈ ફી નથી

મહત્ત્વની તારીખો
અપ્લાય પ્રોસેસ શરુ થયાની તારીખ: 15 એપ્રિલ 2021
અપ્લાય કરવાની છેલ્લી તારીખ: 14 મે 2021
ફી ભરવાની છેલ્લી તારીખ: 14 મે 2021

આ રીતે અપ્લાય કરો
આ જગ્યા માટે અરજી કરવા ઈચ્છુક અને યોગ્ય કેન્ડિડેટ્સ ઓફિશિયલ વેબસાઈટ www.igcar.gov.in પર ઓનલાઈન અપ્લાય કરી શકે છે

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

વધુ વાંચો