સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) રિટાયર કર્મચારીઓ માટે પેન્શન લોન યોજના ચલાવી રહી છે. તેના અંતર્ગત SBI 9.75% વ્યાજ પર લોન આપી રહી છે. આ સુવિધા દ્વારા 14 લાખ રૂપિયા સુધીની લોન લઈ શકાય છે. અમે તમને આ યોજના વિશે જણાવી રહ્યા છીએ જેથી જરૂર પડવા પર તમને સરળતાથી લોન મળી શકે છે.
76 વર્ષથી ઓછી ઉંમરની વ્યક્તિ લોન લઈ શકે છે
લોન લેનારની ઉંમર | લોન અમાઉન્ટ (મહત્તમ) | કેટલા સમયમાં લોન ચૂકવવાની |
72 વર્ષથી ઓછી | 14 લાખ રૂપુયી | 5 વર્ષ માટે |
72થી 74 વર્ષ 12 | 12 લાખ રૂ. | 4 વર્ષ માટે |
74થી 76 વર્ષ | 7.50 લાખ રૂપિયા | 2 વર્ષ |
લોન લેનારની ઉંમર લોન અમાઉન્ટ (મહત્તમ) કેટલા સમયમાં લોન ચૂકવવાની
તેમજ જો ફેમિલી પેન્શન મેળવનારની વાત કરીએ તો તેમને મહત્તમ 5 લાખ રૂપિયા સુધીની લોન મળી શકશે.
કેવી રીતે અપ્લાય કરી શકાય છે?
લોન લેવા માટે તમે તમારી બેંક બ્રાંચમાં અપ્લાઈ કરી શકો છો. તેના વિશે વધુ જાણકારી માટે તમારે 7208933142 નંબર પર મિસ્ડ કોલ કરવો પડશે. તે ઉપરાંત તમે 7208933145 પર 7208933145 પર પસર્લનલ SMS પણ કરી શકો છો. ત્યારબાદ કંપની તમને કોલ બેક કરશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.