તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Utility
  • SBI, ICICI And HDFC Bank Cut Interest Rates On FDs, Find Out How Much Interest A Bank Pays On FDs

વ્યાજ દર:SBI, ICICI અને HDFC બેંકે FD પર મળતા વ્યાજમાં ઘટાડો કર્યો, અહીં જાણો કંઈ બેંક FD પર કેટલું વ્યાજ ચૂકવે છે

10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ICICI અને HDFC બેંક FD પર મહત્તમ 5.50 ટકા વ્યાજ ચૂકવે છે
  • SBI FD પર મહત્તમ 5.40% વ્યાજ આપે છે

દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)એ તાજેતરમાં ફિક્સ્ડ ડિપોઝિટ (FD) પર મળતા વ્યાજ દરમાં ઘટાડો કર્યો છે. તેના થોડા દિવસ અગાઉ ICICI અને HDFC બેંકે પણ FD પર મળતા વ્યાજ દરમાં ઘટાડો કર્યો છે. આવી સ્થિતિમાં જો તમે હવે બેંકમાં FD કરાવવાનો પ્લાન બનાવી રહ્યા છો તો એ જાણવું જરૂરી છે કે,દેશની કઇ મોટી બેંક FD પર કેટલું વ્યાજ ચૂકવે છે.

કંઈ બેંક FD પર કેટલું વ્યાજ આપે છે

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)

સમયગાળોનવા વ્યાજ દર (%)
7થી 45 દિવસ2.90
46થી 179 દિવસ3.90
180થી 210 દિવસ4.40
211થી 1 વર્ષથી ઓછી4.40
1થી વધારે 2 વર્ષથી ઓછી4.90
2થી વધારે અને 3 વર્ષથી ઓછી5.10
3થી વધારે અને 5 વર્ષથી ઓછી5.30
5થી વધારે અને10 વર્ષથી ઓછી5.40

ICICI બેંક

સમયગાળોનવા વ્યાજ દર (%)
7થી 14 દિવસ2.50
15થી 29 દિવસ2.50
30થી 90 દિવસ3.00
91થી 184 દિવસ3.50
185થી 289 દિવસ4.40
290 દિવસથી 1 વર્ષથી ઓછી4.40
1 વર્ષથી 18 મહિના સુધી5.00
18 મહિનાથી 2 વર્ષ માટે5.10
2થી વધારે અને3 વર્ષથી ઓછી5.15
3થી વધારે અને 5 વર્ષથી ઓછી5.35

HDFC બેંક

સમયગાળોવ્યાજ દર (%)
7થી 14 દિવસ2.50
15થી 29 દિવસ2.50
30થી 90 દિવસ3.00
91 દિવસથી 6 મહિના3.50
6 મહિના 1 દિવસથી 9 મહિના4.40
9 મહિના 1 દિવસથી 1 વર્ષથી ઓછી4.40
1 વર્ષ5.10
1 વર્ષ 1 દિવસથી 2 વર્ષ5.10
2 વર્ષ 1 દિવસથી 3 વર્ષ5.15
3 વર્ષ 1 દિવસથી 5 વર્ષ5.30
5 વર્ષ 1 દિવસથી 10 વર્ષ5.50

કેનેરા બેંક

સમયગાળોવ્યાજ દર (%)
7થી 45 દિવસ3.00
46થી 90 દિવસ4.00
91થી 179 દિવસ4.05
180થી 1 વર્ષથી ઓછી4.50
1 વર્ષ5.40
1થી વધારે અને 2 વર્ષથી ઓછી5.35
2થી વધારે અને 3 વર્ષથી ઓછી5.35
3થી વધારે 5 વર્ષથી ઓછી5.30
5થી વધારે અને 10 વર્ષથી ઓછી5.30

પંજાબ નેશનલ બેંક (PNB)

સમયગાળોવ્યાજ દર (%)
7થી 45 દિવસ3.00
46થી 90 દિવસ3.50
91થી 179 દિવસ4.00
180થી 270 દિવસ4.40
271 દિવસથી 364 દિવસ4.50
1 વર્ષ5.25
1 વર્ષ 1 દિવસથી 2 વર્ષ5.25
2 વર્ષ 1 દિવસથી 3 વર્ષ5.25
3 વર્ષ 1 દિવસથી 5 વર્ષ5.30
5 વર્ષ 1 દિવસથી 10 વર્ષ5.30
0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમયની ગતિ તમારા પક્ષમાં રહેશે. સામાજિક સીમા વધશે. છેલ્લાં થોડાં સમયથી ચાલી રહેલી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી રાહત મળશે. કોઇ મોટું રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે. નેગેટિવઃ- બપોર પછી પરિસ્થિત...

વધુ વાંચો