તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Utility
  • RRB Has Issued Admit Cards For The Second Phase Of The Examination, Which Will Run From January 16 To 30

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

RRB NTPC Exam:બીજા તબક્કાની પરીક્ષા માટે RRBએ એડમિટ કાર્ડ બહાર પાડ્યાં, 16થી 30 જાન્યુઆરી સુધી પરીક્ષા ચાલશે

15 દિવસ પહેલા
  • કૉપી લિંક

રેલવે રિક્રૂટમેન્ટ બોર્ડ (RRB)એ 12 જાન્યુઆરીના રોજો નોન-ટેક્નિકલ પોપ્યુલર કેટેગરી (NTPC) ભરતીના બીજા પરીક્ષા માટે એડમિટ કાર્ડ બહાર પાડ્યાં છે. RRB NTPCના બીજા તબક્કાની પરીક્ષા આપનાર ઉમેદવારો તેમની તમામ રજિનલ વેબસાઇટ્સ પરથી એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકે છે.

27 લાખ ઉમેદવારોની પરીક્ષા લેવામાં આવશે
બીજા તબક્કાની ઓનલાઇન પરીક્ષાઓ 16 જાન્યુઆરીથી 30 જાન્યુઆરી દરમિયાન લેવામાં આવશે. જેમાં 27 લાખ ઉમેદવારો સામેલ થવાની સંભાવના છે. લગભગ 1.25 કરોડ ઉમેદવારોએ RRB NTPC - 2019ની પરીક્ષા માટે અરજી કરી છે. સ્ટેજ વાઇઝ પરીક્ષા 28 ડિસેમ્બરથી શરૂ થઈ હતી, જે માર્ચ 2021 સુધી ચાલશે. પ્રથમ તબક્કાની પરીક્ષામાં 23 લાખ ઉમેદવારો સામેલ થયા હતા.

આ ડાયરેક્ટ લિંકથી ડાઉનલોડ કરો RRB NTPC Admit Card 2021

રેલવેની રિજનલ વેબસાઇટ

RRB ગુવાહાટીwww.rrbguwahati.gov.in
RRB જમ્મુwww.rrbjammu.nic.in
કોલકાતાwww.rrbkolkata.gov.in
માલદાwww.rrbmalda.gov.in
મુંબઈwww.rrbmumbai.gov.in
મુઝફ્ફરપુરwww.rrbmuzaffarpur.gov.in
પટનાwww.rrbpatna.gov.in
રાંચીwww.rrbranchi.gov.in
સિકંદરાબાદwww.rrbsecunabad.nic.in
અમદાવાદwww.rrbahmedabad.gov.in
અજમેરwww.rrbajmer.gov.in
ઇલાહાબાદwww.rrbald.gov.in
બેંગલુરુwww.rrbbnc.gov.in
ભોપાલwww.rrbbplpl.nic.in
ભુવનેશ્વરwww.rrbbbs.gov.in
વિલાસપુરwww.rrbbilaspur.gov.in
ચંદીગઢwww.rrbcdg.gov.in
ચેન્નાઈwww.rrbchennai.gov.in
ગોરખપુરwww.rrbgorakhpur.gov.in
સિલીગુડwww.rrbsiliguri.org
તિરુવનંતપુરમwww.rrbthiruvananthpuram.gov.in

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમારી અંદર કામ કરવાની ઇચ્છા શક્તિ ઓથી રહેશે, પરંતુ જરૂરી કામકાજ તમે સમયે પૂર્ણ કરી લેશો. કોઇ માંગલિક કાર્યને લગતી વ્યવસ્થામાં તમે વ્યસ્ત રહી શકો છો. તમારી છવિમાં નિખાર આવશે. તમે તમારા સા...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser