તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • RPSC Naukri Assistant Professors Posts Recruitment 2020: 918 Vacancies For Assistant Professors Posts, Rajasthan Public Services Commission Notification For Details Like Eligibility, How To Apply

સરકારી નોકરી:RPSCએ આસિસ્ટન્ટ પ્રોફેસરની 918 જગ્યા માટે ભરતી જાહેર કરી, 23 જૂન સુધી એપ્લિકેશન પ્રોસેસ ચાલુ રહેશે

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઉમેદવારની ઉંમર 21 વર્ષથી 40 વર્ષ વચ્ચે હોવી જોઈએ
  • સિલેક્શન લેખિત પરીક્ષા અને ઇન્ટરવ્યૂને આધારે કરવામાં આવશે

રાજસ્થાન પબ્લિક સર્વિસ કમિશન(RPSC)એ આસિસ્ટન્ટ પ્રોફેસરની જગ્યા માટે એપ્લિકેશન પ્રોસેસ શરુ કરી દોધી છે. આ રિક્રૂટમેન્ટ ડ્રાઈવથી અલગ-અલગ વિષયોના આસિસ્ટન્ટ પ્રોફેસરની કુલ 918 જગ્યા પર ભરતી કરવામાં આવશે. ઈચ્છુક અને યોગ્ય કેન્ડિડેટ્સ ઓફિશિયલ વેબસાઈટ rpsc.rajasthan.gov.in પર 23 જૂન સુધી ઓનલાઈન અપ્લાય કરી શકે છે.

લાયકાત
આસિસ્ટન્ટ પ્રોફેસરની જગ્યા પર અરજી કરનારા ઉમેદવાર પાસે સંબંધિત વિષયમાં ઓછામાં ઓછા 55 માર્ક્સ સાથે માસ્ટર ડિગ્રી હોવી જોઈએ. સાથે જ UGC NET/ SLET/SET પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ.

ઉંમર
ઉમેદવારની ઉંમર 21 વર્ષથી 40 વર્ષ વચ્ચે હોવી જોઈએ.

ફી
જનરલ અને અન્ય રાજ્યોના કેન્ડિડેટ્સ: 350 રૂપિયા
OBC: 250 રૂપિયા
SC/ST: 150 રૂપિયા

સિલેક્શન પ્રોસેસ
આ જગ્યા માટે ઉમેદવારનું સિલેક્શન લેખિત પરીક્ષા અને ઇન્ટરવ્યૂને આધારે કરવામાં આવશે.

આ રીતે અપ્લાય કરો
ઈચ્છુક કેન્ડિડેટ્સ 23 જૂન સુધી ઓનલાઈન અપ્લાય કરી શકે છે. વધારે જાણકારી માટે ઓફિશિયલ નોટિફિકેશન જુઓ.

અન્ય સમાચારો પણ છે...