• Gujarati News
  • Utility
  • RPSC Announces Recruitment For 988 Different Posts, Apply For Graduate Candidates Before 2nd September

સરકારી નોકરી:RPSCએ અલગ-અલગ 988 જગ્યા પર ભરતી જાહેર કરી, 2 સપ્ટેમ્બર પહેલાં ગ્રેજ્યુએટ કેન્ડિડેટ્સ અપ્લાય કરો

5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અરજી કરનારા કેન્ડિડેટ્સની ઉંમર 21થી 40 વર્ષ હોવી જોઈએ
  • કેન્ડિડેટ્સનું સિલેક્શન લેખિત પરીક્ષા અને ઇન્ટરવ્યૂને આધારે કરવામાં આવશે

રાજસ્થાન પબ્લિક સર્વિસ કમિશન (RPSC)એ અલગ-અલગ 988 જગ્યા પર ભરતી માટે નોટિફિકેશન જાહેર કર્યું છે. આ જગ્યા પર એપ્લિકેશન પ્રોસેસ 2 ઓગસ્ટથી શરુ થઈ ગઈ છે. ઈચ્છુક કેન્ડિડેટ્સ 2 સપ્ટેમ્બર સુધી આ જગ્યા પર અરજી કરી શકે છે. અરજી માત્ર ઓનલાઈન જ સ્વીકારવામાં આવશે.

જગ્યાની સંખ્યા: 988
રાજસ્થાન સ્ટેટ સર્વિસ એક્ઝામ: 363
રાજસ્થાન સબઓર્ડિનેટ સર્વિસ: 625

યોગ્યતા
આ જગ્યા પર અરજી કરનારા કેન્ડિડેટ્સે કોઈ પણ માન્ય યુનિવર્સીટીમાં ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈએ. વધારે જાણકારી માટે ઓફિશિયલ નોટિફિકેશન જુઓ:

ઉંમર
અરજી કરનારા કેન્ડિડેટ્સની ઉંમર 21થી 40 વર્ષ હોવી જોઈએ.

મહત્ત્વની તારીખો:
અપ્લાય પ્રોસેસ શરુ થયાની તારીખ: 2 ઓગસ્ટ
અપ્લાય કરવાની છેલ્લી તારીખ: 2 સપ્ટેમ્બર

સિલેક્શન પ્રોસેસ
આ જગ્યા પર અપ્લાય કરનારા કેન્ડિડેટ્સનું સિલેક્શન લેખિત પરીક્ષા અને ઇન્ટરવ્યૂને આધારે કરવામાં આવશે.

એપ્લિકેશન ફી
જનરલ : 350 રૂપિયા
OBC / BC / EWS: 250 રૂપિયા
SC / ST:150 રૂપિયા

આ રીતે અપ્લાય કરો
ઈચ્છુક અને યોગ્ય કેન્ડિડેટ્સ આ જગ્યા માટે 2 સપ્ટેમ્બર સુધી ઓનલાઈન અપ્લાય કરી શકે છે. વધારે જાણકારી માટે ઓફિશિયલ નોટિફિકેશન જુઓ: