તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • RITES Experts Consultants Recruitment 2021: 76 Vacancies For Experts Consultants Posts, Rail India Technical And Economic Service Limited Notification For Details Like Eligibility, How To Apply

સરકારી નોકરી:રેલ ઈન્ડિયા ટેક્નિકલ એન્ડ ઈકોનોમિક સર્વિસ એક્સપર્ટ સહિત 76 જગ્યા પર ભરતી કરશે, 7 જુલાઈ સુધીમાં અપ્લાય કરો

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આ જગ્યા પર અરજી કરનારા કેન્ડિડેટ્સ પાસે ડીપ્લોમા/એન્જિનિયરિંગની ડિગ્રી હોવી જોઈએ
  • ઉમેદવારનું સિલેક્શન લેખિત પરીક્ષા કે પછી ઇન્ટરવ્યૂને આધારે કરવામાં આવશે

રેલ ઈન્ડિયા ટેક્નિકલ એન્ડ ઇકોનોમિક સર્વિસ ( RITES)એ એક્સપર્ટ/એડવાઈઝરની 76 જગ્યા પર ભરતી માટે યોગ્ય કેન્ડિડેટ્સ પાસે અરજી માગી છે. આ જગ્યા પર અપ્લાય પ્રોસેસ 6 જૂનથી શરુ થઈ ગઈ છે, તે 7 જૂન સુધી ચાલુ રહેશે. ઈચ્છુક અને યોગ્ય કેન્ડિડેટ્સ આ જગ્યા માટે ઓફલાઈન અરજી કરી શકે છે.

લાયકાત
આ જગ્યા પર અરજી કરનારા કેન્ડિડેટ્સ પાસે ડીપ્લોમા/એન્જિનિયરિંગની ડિગ્રી હોવી જોઈએ. આ ઉપરાંત સામાજિક વિજ્ઞાન કે અન્ય સંબંધિત ક્ષેત્રમાં ડિગ્રી હોલ્ડર પણ આ જગ્યા માટે અપ્લાય કરી શકે છે.
જગ્યાની સંખ્યા - 76

જગ્યાસંખ્યા
સુપરવાઈઝર50
હેલ્પર09
સર્વેક્ષક01
એન્જિનિયર16

મહત્ત્વની તારીખો:
પ્રોસેસ શરુ થયાની તારીખ: 9 જૂન
અપ્લાય કરવાની છેલ્લી તારીખ: 9 જુલાઈ

સિલેક્શન પ્રોસેસ
ઉમેદવારનું સિલેક્શન લેખિત પરીક્ષા કે પછી ઇન્ટરવ્યૂને આધારે કરવામાં આવશે.

આ રીતે અપ્લાય કરો
ઈચ્છુક અને યોગ્ય કેન્ડિડેટ્સ આ જગ્યા માટે એપ્લિકેશન ફોર્મ ભરીને ઓફલાઈન અપ્લાય કરી શકે છે. વધારે જાણકારી માટે ઓફિશિયલ નોટિફિકેશન જુઓ:

અન્ય સમાચારો પણ છે...