તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Utility
 • Recruitment Of Apprentice In Rail Wheel Plant, Will Be Done Directly Without Examination, January 14 Application Deadline

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સરકારી નોકરી:રેલ વ્હીલ પ્લાન્ટમાં અપ્રેન્ટિસના પદની ભરતી,વગર પરીક્ષાએ સીધી ભરતી થશે,14 જાન્યુઆરી આવેદનની છેલ્લી તારીખ

4 મહિનો પહેલા

સરકારી નોકરી ઈચ્છુક માટે કેન્દ્ર સરકાર સારા સમાચાર લાવી છે. ભારતીય રેલવેએ રેલ વ્હીલ પ્લાન્ટમાં અપ્રેન્ટિસના પદો પર ભરતી માટે નોટિફિકેશન બહાર પાડ્યુ છે. જેમાં 70 પદો માટે આવેદન માગવામાં આવ્યા છે. ઈચ્છુક કેન્ડીડેટ આવેદનની અંતિમ તારીખ સુધી ઓનલાઇન એપ્લાય કરી શકે છે. જેની છેલ્લી તારીખ 14 જાન્યુઆરી રાખવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો