તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • Recruitment For 627 Posts Of Border Roads Organization Continues, Application Process Will Continue Till 5th May

સરકારી નોકરી:બોર્ડર રોડ્સ ઓર્ગેનાઇઝેશનની 627 જગ્યા માટે ભરતી ચાલુ, 5 મે સુધી એપ્લિકેશન પ્રોસેસ ચાલુ રહેશે

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કેન્ડિડેટ્સની ઉંમર 18થી 27 વર્ષ વચ્ચે હોવી જોઈએ
  • પોસ્ટ માટે 5 મે,2021 પહેલાં ઓફલાઈન અપ્લાય કરવું પડશે

બોર્ડર રોડ્સ ઓર્ગેનાઇઝેશન (BRO)એ અલગ-અલગ 627 જગ્યા માટે નોટિફિકેશન જાહેર કર્યું છે. આ જગ્યા માટે પ્રોસેસ ચાલુ થઇ ગઈ છે. અપ્લાય કરવાની છેલ્લી તારીખ 5 મે રહેશે. આ ભરતીમાં ડ્રાફ્ટ્સમેન, સુપરવાઈઝર સ્ટોર, લેબ અસિસ્ટન્ટ,સ્ટોર કીપર ટેક્નિકલ સહિત 627 જગ્યા માટે સિલેક્શન કરવામાં આવશે. ઇચ્છુક કેન્ડિડેટ્સ ઓફલાઈન અપ્લાય કરી શકે છે.

પદની સંખ્યા:627

જગ્યાસંખ્યા
ડ્રાફ્ટમેન43
સુપરવાઈઝર સ્ટોર11
રેડિયો મેકેનિક04
લેબ અસિસ્ટન્ટ01
મલ્ટી સ્કિલ્ડ વર્કર250
સ્ટોર કીપર ટેક્નિકલ318

યોગ્યતા
આ જગ્યા માટે 10 અને 12 પાસ ઉમેદવાર અપ્લાય કરી શકે છે. અલગ-અલગ જગ્યા માટે એજ્યુકેશનલ ક્વોલિફિકેશનની જાણકારી માટે ઓફિશિયલ નોટિફિકેશન જોઈ શકો છો.

ઉંમર
કેન્ડિડેટ્સની ઉંમર 18થી 27 વર્ષ વચ્ચે હોવી જોઈએ. વધુ જાણકારી માટે ઓફિશિયલ વેબસાઈટ વિઝિટ કરી શકો છો.સિલેક્શન પ્રોસેસ

કેન્ડિડેટ્સનું સિલેક્શન
​​​​​​​ફિઝિકલ એફિસિયન્સી ટેસ્ટ, પ્રેક્ટિકલ ટેસ્ટ અને રિટન ટેસ્ટને આધારે કરવામાં આવશે.

એપ્લિકેશન ફી
​​​​​​​જનરલ, EWS, OBC-50 રૂપિયા

SC,ST, દિવ્યાંગ-કોઈ ફી નથી

આ રીતે અરજી કરો
આ જગ્યા માટે ઇચ્છુક કેન્ડિડેટ્સ એપ્લિકેશન ફોર્મ ભરીને છેલ્લી તારીખ પહેલાં પોસ્ટ રહેશે.

ફોર્મ અને નોટિફિકેશન જોવા અહીં ક્લિક કરો

પદની સંખ્યા જોવા આ નોટિફિકેશન ક્લિક કરો