તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • RCFL Sarkari Naukri | RCFL Operator Grade I (Chemical) Recruitment 2021: 50 Vacancies For Operator Grade I (Chemical) Posts, Rashtriya Chemicals And Fertilizers Limited Notification For Details Like Eligibility, How To Apply

સરકારી નોકરી:રાષ્ટ્રીય કેમિકલ્સ એન્ડ ફર્ટિલાઈઝર્સ લિમિટેડે વિવિધ પદો પર ભરતીની જાહેરાત કરી, 21 જૂન સુધી અરજી કરી શકાશે

5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઉમેદવારોનું સિલેક્શન ટ્રેડ ટેસ્ટ અને યોગ્યતાના આધારે કરવામાં આવશે
  • 36 વર્ષ સુધીના B.Sc (કેમિસ્ટ્રી) ડિગ્રી હોલ્ડર આ ભરતી માટે અરજી કરી શકશે

RCFL (રાષ્ટ્રીય કેમિકલ્સ એન્ડ ફર્ટિલાઈઝર્સ લિમિટેડ)એ ઓપરેટર ગ્રેડ-1 ના પદો પર ભરતીની જાહેરાત કરી છે. આ રિક્રુટમેન્ટ ડ્રાઈવનાં માધ્યમથી કુલ 50 પદો પર ભરતી કરવામાં આવશે. આ પદો માટે 7 જૂનથી એપ્લિકેશન પ્રોસેસ શરૂ થઈ છે. ઈચ્છુક અને યોગ્ય ઉમેદવારો 21 જૂન સુધી ભરતી માટે અરજી કરી શકે છે.

પદોની સંખ્યા- 50

યોગ્યતા
અરજી કરનારા ઉમેદવારે B.Sc (કેમિસ્ટ્રી) વિથ ફિઝિક્સની ડિગ્રી હોવી જોઈએ. વધુ માહિતી માટે તમે ઓફિશિયલ નોટિફિકેશન જોઈ શકો છો.

વય મર્યાદા
આ પદો માટે મેક્સિમમ 36 વર્ષ સુધીના ઉમેદવારો અરજી કરી શકે છે. રિઝર્વ કેટેગરીના ઉમેદવારોને વય મર્યાદામાં કેટલીક છૂટછાટ મળશે. તે જોવા માટે તમે ઓફિશિયલ નોટિફિકેશન જોઈ શકો છો.

મહત્વની તારીખો:
અરજી શરૂ થવાની તારીખ: 7 જૂન
અરજી કરવાની છેલ્લી તારીખ: 21 જૂન

સિલેક્શન પ્રોસેસ
આ પદો પર ઉમેદવારોનું સિલેક્શન ટ્રેડ ટેસ્ટ અને યોગ્યતાના આધારે કરવામાં આવશે.

સેલરી
પસંદગી પામેલા ઉમેદવારને દર મહિને 26,000 - 80,000 રૂપિયાની સેલરી મળશે.

એપ્લિકેશન ફી
આ ભરતી માટે ઉમેદવારોએ કોઈ ફી આપવાની નહિ રહે.

આ રીતે અરજી કરો
ઈચ્છુક અને યોગ્ય ઉમેદવારો આ ભરતી માટે ઓફિશિયલ વેબસાઈટ દ્વારા અરજી કરી શકે છે. વધુ માહિતી માટે ઓફિશિયલ નોટિફિકેશન જોઈ શકો છો.