તાજેતરમાં SBI અને પંજાબ નેશનલ બેંક ઉપરાંત ઘણી અન્ય બેંકોએ પણ ફિક્સ્ડ ડિપોઝિટિ પર મળતા વ્યાજ દરમાં ઘટાડો કર્યો છે. આવી સ્થિતિમાં જો તમે તમારા પૈસા પર વધુ વ્યાજ મેળવવા માગતા હોય તો પોસ્ટ ઓફિસની ટાઈમ ડિપોઝિટ સ્કીમ તમારા માટે એક સારો ઓપ્શન સાબિત થઈ શકે છે. દેશની કેટલીક મુખ્ય બેંક અને ટાઈમ ડિપોઝિટ પર મળતા વ્યાજ દર વિશે જણાવી રહ્યા છીએ જેથી તમે તમારા હિસાબથી પોતાના પૈસા યોગ્ય જગ્યાએ રોકાણ કરી શકો.
ટાઈમ ડિપોઝિટિ સ્કીમ
આ એક પ્રકારની ફિક્સ ડિપોઝિટ (FD) છે જેમાં એક તમે નિશ્ચિત સમય માટે પૈસાનું રોકાણ કરીને તમે નિશ્ચિત રિટર્ન અને વ્યાજની ચૂકવણીનો લાભ લઈ શકો છો. પોસ્ટ ઓફિસ ટાઈમ ડિપોઝિટ અકાઉન્ટ 1થી 5 વર્ષના સમયગાળા માટે 5.5થી 6.7 ટકા સુધી વ્યાજ આપે છે. 5 વર્ષ માટે રોકાણ કરવા પર આવકવેરા અધિનિયમ, 1961ની કલમ 80C અંતર્ગત ટેક્સ છૂટનો ફાયદો ઉઠાવી શકાય છે. તેમાં ઓછામાં ઓછું 1000 રૂપિયાનું રોકાણ કરવું પડે છે. તેમજ રોકાણની કોઈ મર્યાદા નથી.
ICICI બેંક
HDFC બેંક
બેંક ઓફ બરોડા(BoB)
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.