તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • PNB Sarkari Naukri | PNB Sweeper Recruitment 2021: 111 Vacancies For Sweeper Posts, Punjab National Bank Notification For Details Like Eligibility, How To Apply

સરકારી નોકરી:પંજાબ નેશનલ બેંકે 10 પાસ ઉમેદવારો માટે ભરતીની જાહેરાત કરી, 17 એપ્રિલ સુધી અરજી કરી શકાશે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આ ભરતી માટે ઉમેદવારોએ કોઈ ફી આપવી નહિ પડે
  • ઉમેદવારોનું સિલેક્શન ટેસ્ટ/મેરિટ લિસ્ટ/ડોક્યુમેન્ટ્સ વેરિફિકેશનના આધારે કરવામાં આવશે

પંજાબ નેશનલ બેંકે સ્વીપરના 23 પદો પર ભરતી માટે અરજી મંગાવી છે. આ પદો માટે એપ્લિકેશન પ્રોસેસ શરૂ થઈ ગઈ છે. ઉમેદવારો 17 એપ્રિલ સુધી અરજી કરી શકે છે. ઈચ્છુક અને યોગ્ય ઉમેદવાર ડેડલાઈન પહેલાં ઓફલાઈન મોડમાં અરજી કરી શકે છે.

પદોની સંખ્યા: 23

યોગ્યતા
આ પદો માટે અરજી કરનાર ઉમેદવારોએ 10 પાસ કરેલું હોવું જરૂરી છે. વધુ માહિતી માટે તમે ઓફિશિયલ નોટિફિકેશન જોઈ શકો છો.

વય મર્યાદા
અરજી કરનાર ઉમેદવારોની ઉંમર 1 જાન્યુઆરી 2021ના રોજ 18થી 24 વર્ષની હોવી જોઈએ. જોકે રિઝર્વ કેટેગરીના ઉમેદવારોને તેમાં કેટલીક છૂટછાટ મળશે.

સિલેક્શન પ્રોસેસ
આ પદો પર અરજી કરનાર ઉમેદવારોની પસંદગી સિલેક્શન ટેસ્ટ/મેરિટ લિસ્ટ/ડોક્યુમેન્ટ્સ વેરિફિકેશનના આધારે કરવામાં આવશે.

એપ્લિકેશન ફી
આ ભરતી માટે ઉમેદવારોએ કોઈ ફી આપવી નહિ પડે.

આ રીતે અરજી કરો
યોગ્ય અને ઈચ્છુક ઉમેદવારો ઓફિશિયલ વેબસાઈટનાં માધ્યમથી એપ્લિકેશન ફોર્મ ભરી સંબંધિત ડોક્યુમેન્ટ્સ સાથે નીચે આપેલા એડ્રેસ પર ડેડલાઈન સુધીમાં મોકલવાના રહેશે.

એડ્રેસ: HRD ડિપાર્ટમેન્ટ, સર્કલ ઓફિસ, તિરુવનંતપુરમ, વૈશ્નવી ટાવર, બાયપાસ રોડ, કુમારીચંઠા, અમલથરા, તિરુવનંતપુરમ, 695 026

ઓફિશિયલ નોટિફિકેશન જોવા માટે અહીં ક્લિક કરો.