તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • PGIMER Senior Resident And Senior Medical Officer Recruitment 2021: 73 Vacancies For Senior Resident And Senior Medical Officer Posts, Postgraduate Institute Of Medical Education And Research Notification For Details Like Eligibility, How To Apply

સરકારી નોકરી:PGIMERએ સીનિયર રેસિસન્ટ સહિત અલગ-અલગ પોસ્ટ પર ભરતી માટે નોટિફિકેશન જાહેર કર્યું, 10 મે સુધી અપ્લાય કરો

5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આ જગ્યા પર અરજી કરવા ઇચ્છતા ઉમેદવારની ઉંમર 45 વર્ષથી વધારે ના હોવી જોઈએ
  • 73 જગ્યા પર ભરતી કરવામાં આવશે

પોસ્ટગ્રેજ્યુએટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ (PGIMER)એ સીનિયર રેસિડન્ટ અને સીનિયર મેડિકલ ઓફિસરની 73 જગ્યા માટે કેન્ડિડેટ્સ પાસે અરજી માગી છે. ઈચ્છુક અને યોગ્ય કેન્ડિડેટ્સ PGIMERની ઓફિશિયલ વેબસાઈટ દ્વારા ઓનલાઈન અરજી કરી શકે છે. આ જગ્યા માટે અપ્લાય પ્રોસેસ 10 મે, 2021 સુધી ચાલુ રહેશે.

લાયકાત
અરજી કરનારા કેન્ડિડેટ્સ પાસે ઇન્ડિયન મેડિકલ કાઉન્સિલ એક્ટ 1956 હેઠળ પ્રથમ અને દ્વિતીય અનુસૂચી કે તૃતીય અનુસૂચીના ભાગ 2માં સામેલ મેડિકલ યોગ્યતા હોવી જોઈએ. આ ઉપરાંત કેન્ડિડેટ્સ પાસે MD/MSની ડિગ્રી હોવી જોઈએ.

જગ્યા: 73

જગ્યાસંખ્યા
સીનિયર રેસિડન્ટ64
જુનિયર/સીનિયર ડેમોસ્ટ્રેટર08
સીનિયર મેડિકલ ઓફિસર01

ઉંમર
આ જગ્યા પર અરજી કરવા ઇચ્છતા ઉમેદવારની ઉંમર 45 વર્ષથી વધારે ના હોવી જોઈએ. વધારે જાણકારી માટે ઓફિશિયલ નોટિફિકેશન જોઈ શકો છો.

એપ્લિકેશન ફી
SC/ST:800 રૂપિયા
જનરલ/OBC/EWS:1500 રૂપિયા

મહત્ત્વની તારીખો

ઓનલાઈન પ્રોસેસ શરુ થયાની તારીખ19 એપ્રિલ
ઓનલાઈન અપ્લાય કરવાની છેલ્લી તારીખ10 મે
એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવાની તારીખ01 જૂન
CBT રિઝલ્ટ જાહેર થવાની તારીખ19 જૂન
ફાઈનલ રિઝલ્ટ જાહેર થવાની તારીખ28 જૂન

​​​​​​​આ રીતે અપ્લાય કરો
PGIMERની ઓફિશિયલ વેબસાઈટ પર ઓનલાઈન અપ્લાય કરી શકે છે.