તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Utility
  • PGCIL Sarkari Naukri | PGCIL Recruitment 2021: 40 Vacancies For Executive Trainee Posts, Power Grid Corporation Of India Notification For Details Like Eligibility, How To Apply

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સરકારી નોકરી:PGCILએ એક્ઝિક્યુટિવ ટ્રેનીના વિવિધ પદો પર ભરતી જાહેર કરી, 15 એપ્રિલ સુધી અરજી કરી શકાશે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 28 વર્ષ સુધીના ઉમેદવારો આ ભરતી માટે અરજી કરી શકે છે
  • ઉમેદવારોએ GATE 2021 રજિસ્ટ્રેશન નંબર સબમિટ કરી અરજી કરવાની રહેશે

PGCIL (પાવર ગ્રિડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા)એ એક્ઝિક્યુટિવ ટ્રેનીના વિવિધ પદો પર ભરતી જાહેર કરી છે. નોટિફિકેશન પ્રમાણે આ રિક્રુટમેન્ટ ડ્રાઈવનાં માધ્મયથી કુલ 40 પદો પર ભરતી કરવામાં આવશે. ઈચ્છુક ઉમેદવાર ઓફિશિયલ વેબસાઈટ powergridindia.comનાં માધ્યમથી અરજી કરી શકે છે. આ ભરતી માટે 15 એપ્રિલ સુધી ઓનલાઈન અરજી કરી શકાશે.

યોગ્યતા
વિવિધ પદોની ભરતી માટે એલિજિબિલિટી અલગ અલગ નક્કી કરવામાં આવી છે. તેના માટે તમે ઓફિશિયલ નોટિફિકેશન જોઈ શકો છો.

વય મર્યાદા
આ પદો માટે અરજી કરનારા ઉમેદવારોની ઉંમર 28 વર્ષથી વધારે ન હોવી જોઈએ.

એપ્લિકેશન ફી

  • જનરલ અને અન્ય: 500 રૂપિયા
  • SC ST:કોઈ ફી નહિ

આ રીતે અરજી કરો
​આ પદો પર ભરતી કરવા માટે ઈચ્છુક ઉમેદવાર ઓફિશિયલ વેબસાઈટ powergridindia.comનાં માધ્યમથી અરજી કરી શકે છે.

ઓફિશિયલ નોટિફિકેશન જોવા માટે અહીં ક્લિક કરો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

વધુ વાંચો