તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Utility
 • PFCL Announces Recruitment For 11 Different Posts Including Assistant Officer, Applications Can Be Submitted Till April 23.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભરતી:PFCLએ અસિસ્ટન્ટ ઓફિસર સહિતના વિવિધ 11 પદો માટે ભરતી જાહેર કરી, 23 એપ્રિલ સુધી અરજી કરી શકાશે

7 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ઉમેદવારોની પસંદગી ઈન્ટરવ્યૂને આધારે કરવામાં આવશે
 • આ પદો માટે અરજી કરનારા ઉમેદવારોની ઉંમર 31થી 37 વર્ષની વચ્ચે હોવી જોઈએ

PFCL (પાવર ફાઈનાન્સ કોર્પોરેશન લિમિટેડ)એ 11 પદોની ભરતી માટે નોટિફેકશન જાહેર કર્યું છે. આ પદો પર ઈચ્છુક અને યોગ્ય ઉમેદવાર www.pfcapps.comનાં માધ્યમથી ઓનલાઈન અરજી કરી શકે છે.

આ પદો પર ભરતી થશે

 • અસિસ્ટન્ટ ઓફિસર: 2
 • અસિસ્ટન્ટ મેનેજર: 1
 • ડેપ્યુટી મેનેજર: 2
 • ડેપ્યુટી ઓફિસર: 3
 • મેનેજર: 3

શૈક્ષણિક યોગ્યતા
અસિસ્ટન્ટ ઓફિસરના પદ માટે અપ્લાય કરતાં ઉમેદવાર પાસે M.Sc ITમાં પોસ્ટ ગ્રેજ્યુએશનની ડિગ્રી હોવી જોઈએ. તો અસિસ્ટન્ટ મેનેજરના પદ માટે અરજી કરનારા ઉમેદવારે B.Tech કરેલું હોવું જરૂરી છે.

વય મર્યાદા
આ પદો માટે અરજી કરનારા ઉમેદવારોની ઉંમર 31થી 37 વર્ષની વચ્ચે હોવી જોઈએ. OBC વર્ગના ઉમેદવાર માટે વય મર્યાદામાં 3 વર્ષ અને SC/STના ઉમેદવારોને 5 વર્ષની છૂટ આપવામાં આવી છે.

સિલેક્શન પ્રોસેસ
આ ભરતી માટે ઉમેદવારોની પસંદગી ઈન્ટરવ્યૂને આધારે કરવામાં આવશે. વધુ માહિતી માટે તમે ઓફિશિયલ નોટિફિકેશન જોઈ શકો છો.

મહત્ત્વની તારીખ
અરજી શરૂ થવાની તારીખ: 3 એપ્રિલ 2021
ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ: 23, એપ્રિલ 2021

ઓફિશિયલ નોટિફિકેશન જોવા માટે અહીં ક્લિક કરો

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

વધુ વાંચો