NTA (નેશનલ ટેસ્ટિંગ એજન્સી)એ CUCET (સેન્ટ્રલ યુનિવર્સિટી કોમન એન્ટ્રન્સ) 2021 માટે ઓનલાઈન એપ્લિકેશન પ્રોસેસ શરૂ કરી છે. પરીક્ષામાં સામેલ થનારા ઈચ્છુક ઉમેદવારો 1 સપ્ટેમ્બર સુધી અરજી કરી શકશે. એપ્લિકેશન સબમિટ કરવાની છેલ્લી તારીખ 2 સપ્ટેમ્બર નક્કી કરાઈ છે. આ વર્ષે 15,16, 23 અને 24 સપ્ટેમ્બરે આ પરીક્ષા યોજાશે.
એપ્લિકેશન ફી
પરીક્ષા માટે અરજી કરનારા જનરલ/OBC/EWS ઉમેદવારોએ 800 રૂપિયાની ફી ભરવી પડશે. તો SC/ST/ટ્રાન્સજેન્ડર ઉમેદવારે 350 રૂપિયા આપવાના રહેશે. PWD ઉમેદવારોએ કોઈ ફી ભરવાની નહિ રહે. આ પરીક્ષા કમ્પ્યુટર બેઝ્ડ ટેસ્ટ મોડમાં થશે.
દેશની 12 સેન્ટ્રલ યુનિવર્સિટીમાં એડમિશન મળશે
દેશની 12 સેન્ટ્રલ યુનિવર્સિટીના ઈન્ટિગ્રેટેડ/અન્ડરગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્સિસમાં એડમિશન માટે આ પરીક્ષા આયોજિત કરવામાં આવી રહી છે. પરીક્ષા સંબંધિત વધુ માહિતી માટે તમે NTAના હેલ્પ ડેસ્ક નંબર 011 40759000 પર કોલ કરી શકો છો અથવા cucet@nta.ac.in પર મેલ કરી શકો છો.
આ રીતે અરજી કરો
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.