તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)એ ગ્રેજ્યુએટ ફાર્મસી એપ્ટીટ્યુડ ટેસ્ટ (GPAT) 2021નું એડમિટ કાર્ડ જાહેર કર્યું છે. પરીક્ષામાં સામેલ વિદ્યાર્થીઓ ઓફિશિયલ વેબસાઈટ gpat.nta.nic.in પર એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકે શકે છે. આ વર્ષે GPAT 27 ફેબ્રુઆરીએ લેવામાં આવશે. પરીક્ષા દ્વારા પોસ્ટગ્રેજ્યુએટ ફાર્મસી કોર્સ (MPharma)માં એડમિશન મળશે.
31 માર્ચે રિઝલ્ટ જાહેર થશે
ઓફિશિયલ નોટિફિકેશન પ્રમાણે, GPAT 2021નું રિઝલ્ટ 31 માર્ચ,2021ના રોજ જાહેર કરવામાં આવશે. પરીક્ષા ત્રણ કલાક અને કમ્પ્યુટર આધારિત છે. તેની પેટર્ન સમજવા માટે વિદ્યાર્થીઓ GPAT મોક ટેસ્ટ ટ્રાય કરી શકે છે
એડમિટ કાર્ડ આ રીતે ડાઉનલોડ કરો
પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.