તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Utility
  • NPCIL Invites Applications For Recruitment To 72 Posts Of Technical Officer, Last Date To Apply Offline Is April 20.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સરકારી નોકરી:NPCILએ ટેક્નિકલ ઓફિસરની 72 પોસ્ટ પર ભરતી માટે અરજીઓ માગી, ઓફલાઇન અપ્લાય કરવાની લાસ્ટ ડેટ 20 એપ્રિલ

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

ન્યુક્લિયર પાવર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ (NPCIL)એ ટેક્નિકલ ઓફિસરની 72 પોસ્ટ પર ભરતી માટે જાહેરનામું બહાર પાડ્યું છે. આ પોસ્ટ્સ માટેની અરજી પ્રક્રિયા 20 એપ્રિલ સુધી ચાલુ રહેશે. રસ ધરાવતા ઉમેદવારો નક્કી કરેલાં ફોર્મેટમાં એપ્લિકેશન ફોર્મ ભરીને ઓફલાઇન અરજી કરી શકે છે.

એલિજિબિલિટી
આ પોસ્ટ્સ માટેની શિક્ષણ લાયકાત પર વિગતવાર માહિતી માટે તમે ઓફિશિયલ નોટિફિકેશન ચેક કરી શકો છો.

વય મર્યાદા
આ પોસ્ટ્સ માટે અરજી કરનારા ઉમેદવારોની ઉંમર 35થી 40 વર્ષની વચ્ચે હોવી જોઈએ.

સેલરી
આ ભરતી હેઠળ પસંદ કરેલા ઉમેદવારોને દર મહિને 56,1૦૦ રૂપિયાથી લઇને 67,7૦૦ રૂપિયા પગાર આપવામાં આવશે.

કેવી રીતે અરજી કરવી?
ઇચ્છુક અને લાયક ઉમેદવારો અરજીની છેલ્લી તારીખ સુધી નિર્ધારિત ફોર્મેટમાં તેમનું એપ્લિકેશન ફોર્મ મોકલી શકે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

વધુ વાંચો