છેલ્લા ઘણાં દિવસથી દેશના અલગ-અલગ રાજ્યોમાં અલગ-અલગ સમુદાયોમાં ધાર્મિક સ્થળોમાં વાગતા લાઉડસ્પીકરોને લઈને ચર્ચાઓ ચાલી રહી છે. દરરોજ લાઉડસ્પીકરનો ઉલ્લેખ સાંભળીને 10 વર્ષની અંશિકા તેના શિક્ષક સમીપ સરને તેના વિશે પૂછે છે.
બંને વચ્ચે થયેલી વાતચીત તમે પણ વાંચો, સમજો અને બાળકોને પણ સમજાવો
ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના જણાવ્યા મુજબ, માણસ 70 ડેસિબલ સુધીનો અવાજ જ સહન કરી શકે છે. અઠવાડિયામાં 5 દિવસ 80 ડેસિબલથી વધુ અવાજ 6થી 8 કલાક સુધી સહન કરો છો તો તમે બહેરા પણ થઇ શકો છો.
શું રાખવી જોઈએ સાવધાનીઓ
આ વાંચ્યા પછી તમે સમજી ગયા હશો કે લાઉડસ્પીકરનો મામલો ધર્મ સાથે જોડવો બરાબર નથી. અવાજ અથવા સાઉન્ડ પ્રદૂષણ ઘટાડવા માટે આપણે બધાએ પ્રયાસ કરવો જોઈએ. આજથી જ નાનો પ્રયાસો શરૂ કરો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.