તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Utility
  • NMDC Ltd. Invites Applications For 210 Posts Including Field Attendant, Application Can Be Made Till 15th April

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સરકારી નોકરી:NMDC લિમિટેડે ફિલ્ડ અટેન્ડન્ટ સહિત 210 પોસ્ટ માટે અરજીઓ માગી, 15 એપ્રિલ સુધી એપ્લિકેશન કરી શકાશે

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

ભારત સરકારના કેન્દ્રીય મંત્રાલય હેઠળની કંપની એનએમડીસી લિમિટેડ એટલે કે નેશનલ મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશને ફિલ્ડ અટેન્ડન્ટ, મેન્ટેનન્સ આસિસ્ટન્ટ સહિત 210 પોસ્ટ પર ભરતી માટે જાહેરનામું બહાર પાડ્યું છે. આ પોસ્ટ્સ માટે અરજી કરવાની પ્રક્રિયા શરૂ થઈ છે, જે 15 એપ્રિલ સુધી ચાલશે. 10મું પાસ ઉમેદવારો પણ અરજી કરી શકે છે.

પોસ્ટ્સની સંખ્યા - 210
એલિજિબિલિટી

10મું ધોરણ પાસ, બી.ટેક ડિગ્રીધારકો આ પોસ્ટ્સ માટે અરજી કરી શકે છે. આ ઉપરાંત, ઉમેદવારો પાસે ITI સર્ટિફિકેટ પણ હોવું જરૂરી છે.

વયમર્યાદા
અરજી કરતા ઉમેદવારોની ઉંમર 65 વર્ષથી વધુ હોવી જોઈએ નહીં.

મહત્ત્વપૂર્ણ તારીખો
અરજી શરૂ થવાની તારીખ:
31 માર્ચ
અરજી કરવાની છેલ્લી તારીખ: 15 એપ્રિલ

પગાર
પસંદ કરેલા ઉમેદવારોને 40,000 રૂપિયાથી 1,50,000 રૂપિયા સુધીનો પગાર આપવામાં આવશે.

કેવી રીતે અરજી કરવી?
રૂચિ અને પાત્ર ઉમેદવારો અરજીની છેલ્લી તારીખ સુધી એટલે કે 15 એપ્રિલ સુધી અરજી કરી શકે છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

વધુ વાંચો