તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Utility
  • NHM Sarkari Naukri NHM Staff Nurse And More Recruitment 2021: 56Vacancies ForStaff Nurse And More Posts, National Health Mission Notification For Details Like Eligibility, How To Apply

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સરકારી નોકરી:નેશનલ હેલ્થ મિશનની 56 જગ્યા પર ભરતી થશે, 17 એપ્રિલ સુધી UG-PG કેન્ડિડેટ્સ અપ્લાય કરી શકશે

9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અપ્લાય કરનારાની ઉંમર 18થી 60 વર્ષ વચ્ચે જોવી જોઈએ
  • કેન્ડિડેટ્સનું સિલેક્શન લેખિત પરીક્ષા, ઇન્ટરવ્યૂ અને ડોક્યુમેન્ટ વેરિફિકેશનને આધારે કરવામાં આવશે

નેશનલ હેલ્થ મિશને સ્ટાફ નર્સ સહિત અલગ-અલગ 56 જગ્યા પર ભરતી માટે નોટિફિકેશન જાહેર કરી છે, આ જગ્યા માટે અપ્લાય કરવાની પ્રોસેસ 2 એપ્રિલથી શરુ થઇ ગઈ છે. 17 એપ્રિલ સુધી તે ચાલુ રહેશે. ઈચ્છુક અને યોગ્ય કેન્ડિડેટ્સ નક્કી કરેલી તારીખ પહેલાં ઓનલાઈન અપ્લાય કરી શકે છે.

જગ્યાની સંખ્યા: 56

યોગ્યતા
આ જગ્યા માટે 12 પાસ, ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ કેન્ડિડેટ્સ અરજી કરી શકે છે.

ઉંમર
અપ્લાય કરનારાની ઉંમર 18થી 60 વર્ષ વચ્ચે જોવી જોઈએ. અલગ-અલગ જગ્યા માટે ઉંમર પણ અલગ છે. તે જોવા ઓફિશિયલ વેબસાઈટ વિઝિટ કરો.

સિલેક્શન પ્રોસેસ
આ જગ્યા માટે કેન્ડિડેટ્સનું સિલેક્શન લેખિત પરીક્ષા, ઇન્ટરવ્યૂ અને ડોક્યુમેન્ટ વેરિફિકેશનને આધારે કરવામાં આવશે.

આ રીતે અપ્લાય કરો
ઈચ્છુક કેન્ડિડેટ્સ આ જગ્યા પર ઓનલાઈન અરજી કરી શકે છે.

ઓફિશિયલ નોટિફિકેશન માટે અહીં ક્લિક કરો

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

વધુ વાંચો