નેશનલ હેન્ડલૂમ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ(NHDC)એ 12 યંગ પ્રોફેશનલ(YP), કન્સલ્ટન્ટ અને સિનિયર કન્સલ્ટન્ટની જગ્યા માટે યોગ્ય કેન્ડિડેટ્સ માટે અરજી માગી છે. આ જગ્યા માટે કેન્ડિડેટ્સ ઓનલાઈન અપ્લાય કરી શકે છે. એપ્લિકેશન પ્રોસેસ 4 એપ્રિલથી શરુ થઈ ગઈ છે, તે 20 એપ્રિલ સુધી ચાલુ રહેશે. ઈચ્છુક કેન્ડિડેટ્સ ઓફિશિયલ વેબસાઈટ જોઈ શકે છે.
જગ્યાની સંખ્યા: 12
યોગ્યતા
આ જગ્યા માટે અરજી કરનારા કેન્ડિડેટ્સ પાસે ગ્રેજ્યુએશન ડિગ્રી હોવી જરૂરી છે.
એપ્લિકેશન પ્રોસેસ શરુ થયાની તારીખ: 4 માર્ચ એપ્લિકેશન પ્રોસેસની છેલ્લી તારીખ: 20 એપ્રિલ
ઉંમર
અરજી કરનારા કેન્ડિડેટ્સની ઉંમર 58 વર્ષથી વધારે ના હોવી જોઈએ.
સિલેક્શન પ્રોસેસ
આ જગ્યા માટે કેન્ડિડેટ્સનું સિલેક્શન ઇન્ટરવ્યૂને આધારે કરવામાં આવશે.
સેલરી
સિલેક્ટ થયેલા કેન્ડિડેટ્સને દર મહીને 50,000 - 1,25,000 રૂપિયાનો પગાર મળશે.
એપ્લિકેશન ફી
આ જગ્યા માટે અપ્લાય કરનારા કેન્ડિડેટ્સને કોઈ પણ ફી આપવાની નથી.
આ રીતે અપ્લાય કરો
ઈચ્છુક કેન્ડિડેટ્સ 20 એપ્રિલ સુધી ઓનલાઈન અપ્લાય કરી શકે છે.
ઓફિશિયલ વેબસાઈટ જોવા અહીં ક્લિક કરો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.