તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Utility
  • NFR Sarkari Naukri NFR JE, Technician & Helper Recruitment 2021: 370 Vacancies ForJE, Technician & Helper Posts,Northeast Frontier Railway Notification For Details Like Eligibility, How To Apply

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સરકારી નોકરી:નોર્થ ઈસ્ટ ફ્રન્ટિયર રેલવે જુનિયર એન્જિનિયર સહિત 370 જગ્યા પર ભરતી કરશે, ધોરણ 10-12 પાસ કેન્ડિડેટ્સ 30 એપ્રિલ સુધીમાં અપ્લાય કરો

7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કેન્ડિડેટ્સનું સિલેક્શન ટેક્નિકલ ક્વોલિફિકેશન અને અનુભવને આધારે કરવામાં આવશે

નોર્થ ઇસ્ટ ફ્રન્ટિયર રેલવેએ જુનિયર એન્જિનિયર, ટેક્નીશિયનાને હેલ્પરની 370 જગ્યા પર ભરતી માટે નોટિફિકેશન જાહેર કર્યું છે. આ જગ્યા માટે એપ્લિકેશન પ્રોસેસ શરુ થઇ ગઈ છે. તે 30 એપ્રિલ સુધી ચાલુ રહેશે. ઈચ્છુક કેન્ડિડેટ્સ નક્કી કરેલી તારીખ પહેલાં ઓનલાઈન એપ્લિકેશન ફોર્મ ભરી શકે છે.

યોગ્યતા
આ જગ્યા માટે અપ્લાય કરનારા કેન્ડિડેટ કોઈ પણ માન્ય બોર્ડમાંથી ધોરણ 10-12 પાસ હોવા જોઈએ.

સિલેક્શન પ્રોસેસ
આ જગ્યા માટે કેન્ડિડેટ્સનું સિલેક્શન ટેક્નિકલ ક્વોલિફિકેશન અને અનુભવને આધારે કરવામાં આવશે.

આ રીતે અપ્લાય કરો
આ જગ્યા માટે યોગ્ય અને ઈચ્છુક ઉમેદવારે એપ્લિકેશન ફોર્મ ભરીને નીચે આપેલા એડ્રેસ પર મોકલવું.

ધ ઓફિસ ઓફ પ્રિન્સિપલ, ચીફ પર્સનલ ઓફિસર, N.F. રેલવે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

વધુ વાંચો