તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Utility
  • NCRTC Sarkari Naukri | NCRTC Manager And More Recruitment 2021: 17 Vacancies For Manager And More Posts, National Capital Region Transport Corporation Notification For Details Like Eligibility, How To Apply

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સરકારી નોકરી:નેશનલ કેપિટલ રીજન ટ્રાન્સપોર્ટ કોર્પોરેશને મેનેજર સહિત 17 પદો માટે અરજી મંગાવી, 22 એપ્રિલ સુધી ઓનલાઈન અરજી કરી શકાશે

10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભરતી માટે અરજી ઓનલાઈન અને ઓફલાઈન મોડમાં કરી શકાશે
  • આ પદો માટે અરજી કરનારા ઉમેદવારોની સંખ્યા 40થી 50 વર્ષની હોવી જોઈએ

NCRTC (નેશનલ કેપિટલ રીજન ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન)એ મેનેજર, ડેપ્યુટી મેનેજર, જનરલ મેનેજર સહિત અન્ય પદો માટે અરજી મગાવી છે. ઈચ્છુક અને યોગ્ય ઉમેદવારો 22 એપ્રિલ સુધી અરજી કરી શકશે. આ રિક્રુટમેન્ટ ડ્રાઈવનાં માધ્યમથી કુલ 17 પદો પર ભરતી કરવામાં આવશે.

પદોની સંખ્યા: 17

પદસંખ્યા
સીનિયર જનરલ મેનેજપ ડેપ્યુટી મેનેજર2
મેનેજર/ સહાયક મેનેજર7
ડેપ્યુટી જનરલ મેનેજર1
સહાયક મેનેજર1
લેબર વેલફેર ઈન્સ્પેક્ટર02
સીનિયર ડેપ્યુટી જનરલ મેનેજર02
સર્વેયર02

યોગ્યતા
આ પદો પર અરજી કરનાર ઉમેદવારે કોઈ પણ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટી અથવા ઈન્સ્ટિટ્યુટથી B.Tech કરેલું હોવું જોઈએ. આ સિવાય સંબંધિત ફિલ્ડમાં ITI સર્ટિફિકેટ હાંસલ કરેલું હોવું જોઈએ.

વય મર્યાદા
આ પદો માટે અરજી કરનારા ઉમેદવારોની સંખ્યા 40થી 50 વર્ષની હોવી જોઈએ.

આ રીતે અરજી કરો
આ પદો પર અરજી કરનાર ઉમેદવારે 22 એપ્રિલ સુધી ઓફિશિયલ વેબસાઈટ સુધી અરજી કરવાની રહેશે.

ઓફલાઈન મોડમાં પણ અરજી કરી શકાશે
ઓફલાઈન અરજી મોકલવા માટે ઉમેદવારે કરિયર સેલ, માનવ સંશાધન વિભાગ, નેશનલ કેપિટલ રીજન ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન, 7/6 સિરી કોર્ટ ઈન્સ્ટિટ્યુશનલ એરિયા ઓગસ્ટ ક્રાંતિ માર્ગ, નવી દિલ્હી-110049 પર મોકલવાની રહેશે.

ઓફિશિયલ નોટિફિકેશન માટે અહીં ક્લિક કરો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

વધુ વાંચો