તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • National Water Development Agency Has Announced Recruitment For Various Posts Including LDC, Online Application Can Be Made Till May 25.

સરકારી નોકરી:નેશનલ વોટર ડેવલપમેન્ટ એજન્સીએ LDC સહિત વિવિધ પદો માટે ભરતી બહાર પાડી, 25 મે સુધી ઓનલાઈન અરજી કરી શકાશે

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

નેશનલ વોટર ડેવલપમેન્ટ એજન્સી (NWDA)એ LDC, UDC સહિત 62 પદો પર ભરતી માટે નોટિફિકેશન જાહેર કર્યું છે. આ પદ માટે એપ્લિકેશન પ્રોસેસ 10 મેથી શરૂ થઈ ગઈ છે. ઈચ્છુક અને યોગ્ય ઉમેદવારો આ પદ માટે 25 મે સુધી ઓનલાઈન અરજી કરી શકે છે. એપ્લિકેશન ફોર્મ ઓનલાઈન મોડમાં સ્વીકારવામાં આવશે.

પોસ્ટ્સની સંખ્યા- 62 પોસ્ટ

પદસંખ્યા
જુનિયર એન્જિનિયર16
હિન્દી અનુવાદક01
જુનિયર અકાઉન્ટ્સ અધિકારી05
અપર ડિવિઝન ક્લાર્ક12
સ્ટેનોગ્રાફર ગ્રેડ - II05
લોઅર ડિવિઝન ક્લાર્ક23

લાયકાત
આ પદ માટે અરજી કરનાર ઉમેદવારો 12th પાસ, એન્જિનિયરિંગ ડિપ્લોમા, ગ્રેજ્યુએશન, એન્જિનિયરિંગ ડિગ્રીધારકો હોવા જોઈએ. એજ્યુકેશન ક્વોલિફિકેશનની વિસ્તૃત જાણકારી માટે ઓફિશિયલ નોટિફિકેશન જોવું.

વય મર્યાદા
આ પદ માટે અરજી કરનારની ઉંમર 18થી 30 વર્ષની વચ્ચે હોવી જોઈએ. વય મર્યાદામાં છૂટ અને પદ પ્રમાણે વર્ય મર્યાદાની જાણકારી માટે ઓફિશિયલ નોટિફિકેશન જોઈ શકો છો.

મહત્ત્વની તારીખ-
અરજી શરૂ થવાની તારીખ- 10 મે
અરજીની છેલ્લી તારીખ- 25 મે

સિલેક્શન પ્રોસેસ
આ પદ માટે ઉમેદવારોનું સિલેક્શન મેરિટ લિસ્ટ, કમ્પ્યુટર આધારિત ટેસ્ટ (CBT), સ્કિલ ટેસ્ટમાં પ્રદર્શનના આધારે કરવામાં આવશે.

સેલરી
સિલેક્ટ થયેલા ઉમેદવારોને દર મહિને 19,900 - 1,12,400 રૂપિયા સુધી પગાર આપવામાં આવશે.

એપ્લિકેશન ફી
Gen/OBC- 840 રૂપિયા
SC/ST/PWD/Women- 500 રૂપિયા

આ રીતે અરજી કરવી
ઈચ્છુક અને યોગ્ય ઉમેદવારો આ પદ માટે ઓનલાઈન અરજી કરી શકે છે. વધુ જાણકારી માટે ઓફિશિયલ નોટિફિકેશન જોવું.