તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Utility
  • National Testing Agency Has Extended The Correction Date Of Application Form For The April Session Exam, Now Improve Till April 7

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

JEE મેન 2021:નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ એપ્રિલ સેશનની પરીક્ષા માટે એપ્લિકેશનમાં કરેક્શનની તારીખ લંબાવી 7 એપ્રિલ કરી

10 દિવસ પહેલા
  • કૉપી લિંક

નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)એ એપ્રિલ સેશનમાં યોજાનારી JEE મેનના એપ્લિકેશન ફોર્મમાં કરેક્શનની તારીખ લંબાવી છે. કરેક્શનની તારીખ લંબાવાની સાથે એજન્સીએ ફી જમા કરવાની છેલ્લી તારીખ પણ લંબાવી છે. એજન્સીએ આ વિશે ઓફિશિયલ વેબસાઈટ પર એક નોટિફિકેશન પણ જાહેર કર્યું છે.

7 એપ્રિલ સુધી અપ્લાય કરો
નોટિફિકેશન પ્રમાણે, કેન્ડિડેટ્સ 7 એપ્રિલે રાતે 11:50 સુધી એપ્રિલ સેશનમાં થનારી ત્રીજા ફેઝની JEE મેન પરીક્ષા 2021ની એપ્લિકેશન ફીમાં સુધારો અને ફી જમા કરવાની પ્રોસેસ પણ પૂરી કરી શકો છો. એપ્રિલ સેશન માટે JEE 27 એપ્રિલ, 28,29 અને 30 એપ્રિલે લેવામાં આવશે. એપ્રિલ સેશનમાં JEE મેન પેપર-1 (B.E/B.Tech) માટે કરવામાં આવશે.

આ સ્ટેપથી કરેક્શન કરો

  • સૌપ્રથમ ઓફિશિયલ વેબસાઈટ jeemain.nta.nic.in પર જાઓ.
  • હોમ પેજ પર JEE મેન 2021, રજીસ્ટ્રેશન ફોર્મ કરેક્શન લિંક પર ક્લિક કરો.
  • હવે નવું પેજ ખૂલતા તમારો એપ્લિકેશન નંબર, પાસવર્ડ અને સિક્યોરિટી પિન નાખીને સાઈન ઇન કરો.
  • હવે તમારું એપ્લિકેશન ફોર્મ સ્ક્રીન પર ઓપન થશે.
  • તેમાં ચેન્જ કર્યા પછી સબમિટ કરો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

વધુ વાંચો