તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • National Law Consortium Extended The Registration Date For CLAT 2021, Candidates Will Be Able To Apply Till May 15

CLAT 2021:નેશનલ લૉ કંસોર્ટિયમે પરીક્ષા માટે રજીસ્ટ્રેશનની તારીખ લંબાવી, કેન્ડિડેટ્સ 15 મે સુધી અરજી કરી શકશે

2 મહિનો પહેલા
  • એક્ઝામમાં નેગેટિવ માર્કિંગ પણ કરવામાં આવશે.
  • 150 પ્રશ્નો ઓબ્જેક્ટિવ ટાઈપ હશે

નેશનલ લૉ યુનિવર્સિટીએ કોમન લૉ એડમિશન ટેસ્ટ(CLAT) 2021 માટે રજીસ્ટ્રેશનની છેલ્લી તારીખ લંબાવી છે. હવે કેન્ડિડેટ્સ 15 મે સુધી આ પરીક્ષાઓ માટે અપ્લાય કરી શકશે. ઈચ્છુક કેન્ડિડેટ્સ consortiumofnlus.ac.in પર એપ્લિકેશન ફોર્મ ભરી શકે છે.

ક્લેટ પરીક્ષા પેટર્ન
પરીક્ષામાં ઈંગ્લીશ, જનરલ અવેરનેસ, લૉ અને રિઝનીંગ સેક્શનના કુલ 150 પ્રશ્નો પૂછવામાં આવશે. આ બધા પ્રશ્નો ઓબ્જેક્ટિવ ટાઈપ હશે અને એક્ઝામમાં નેગેટિવ માર્કિંગ પણ કરવામાં આવશે. દરેક ખોટા જવાબના 0.25 માર્ક્સ કાપવામાં આવશે.

UG કોર્સ માટે ઓછામાં ઓછા 45% માર્ક્સ સાથે ધોરણ 12 પાસ અરજી કરી શકે છે. આ પ્રકારે PG કોર્સ માટે લૉ ગ્રેજ્યુએટ અપ્લાય કરી શકે છે.

આ રીતે અપ્લાય કરો:
સૌપ્રથમ ઓફિશિયલ વેબ્સાઈટ consortiumofnlus.ac.in પર જાઓ.
અહીં હોમપેજ પર એપ્લિકેશન લિંક પર ક્લિક કરો.
હવે લોગ ઇન વિન્ડોમાં જઈને તમારી ડિટેલ્સ ભરો અને રજીસ્ટ્રેશન કરો.
એ પછી ફોર્મ ભરો અને ફોટો, સિગ્નેચર વગેરે અપલોડ કરો.
હવે ડોક્યુમેન્ટ અપલોડ કરીને ફી જમા કરો અને સબમિટ કરો.