તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • MPPSC Naukri Medical Officer Posts Recruitment 2021: 576 Vacancies For Medical Officer Posts, Madhya Pradesh Public Service Commission Notification For Details Like Eligibility, How To Apply

સરકારી નોકરી:MPPSCએ મેડિકલ ઓફિસરની 576 જગ્યા માટે ભરતી જાહેર કરી, 24 જૂનથી એપ્લિકેશન પ્રોસેસ શરુ થશે

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અરજી કરનારા કેન્ડિડેટ્સ પાસે MBBSની ડિગ્રી હોવી જોઈએ
  • સિલેક્ટ થયેલા કેન્ડિડેટ્સને દર મહીને 15,600 રૂપિયાથી લઈને 39,100 રૂપિયાનો પગાર મળશે.

મધ્ય પ્રદેશ લોક સેવા આયોગ(MPPSC)એ મેડિકલ ઓફિસરની 576 જગ્યા પર ભરતી માટે નોટિફિકેશન જાહેર કર્યું છે. આ જગ્યા માટે એપ્લિકેશન પ્રોસેસ 24 જૂનથી શરુ થશે. ઈચ્છુક અને કેન્ડિડેટ્સ 23 જુલાઈ સુધી ઓનલાઈન અરજી કરી શકે છે. આ જગ્યા માટે ઉમેદવારનું સિલેક્શન પર્સનલ ઇન્ટરવ્યૂને આધારે કરવામાં આવશે.

જગ્યાની સંખ્યા: 576

લાયકાત
આ જગ્યા પર અરજી કરનારા કેન્ડિડેટ્સ પાસે MBBSની ડિગ્રી હોવી જોઈએ.

ઉંમર
અરજી કરનારા કેન્ડિડેટ્સની મિનિમમ ઉંમર 21 વર્ષ અને મેક્સિમમ ઉંમર 40 વર્ષ હોવી જોઈએ.

મહત્ત્વની તારીખો:
અપ્લાય પ્રોસેસ શરુ થયાની તારીખ: 24 જૂન
અપ્લાય કરવાની છેલ્લી તારીખ: 23 જુલાઈ

સિલેક્શન પ્રોસેસ
આ જગ્યા પર અપ્લાય કરનારા કેન્ડિડેટ્સનું સિલેક્શન પર્સનલ ઇન્ટરવ્યૂને આધારે કરવામાં આવશે.

સેલરી
સિલેક્ટ થયેલા કેન્ડિડેટ્સને દર મહીને 15,600 રૂપિયાથી લઈને 39,100 રૂપિયાનો પગાર મળશે.

એપ્લિકેશન ફી
Gen/OBC/EWS- 500 રૂપિયા
SC/ST/PWD/મહિલા- 250 રૂપિયા

આ રીતે અપ્લાય કરો
ઈચ્છુક અને યોગ્ય કેન્ડિડેટ્સ આ જગ્યા માટે 24 જૂનથી 23 જુલાઈ સુધી ઓનલાઇન અપ્લાય કરી શકે છે. વધારે જાણકારી માટે ઓફિશિયલ નોટિફિકેશન જુઓ: