તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • MoF Sarkari Naukri Assistant Registrar, Registrar & Recovery Officer Posts Recruitment 2021 Ministry Of Finance 53 Vacancies Check Vacancy Details And How To Apply

સરકારી નોકરી:મિનિસ્ટ્રી ઓફ ફાઈનાન્સ રજિસ્ટ્રાર સહિત અલગ-અલગ 53 જગ્યા પર ભરતી કરશે, 7 જૂન પહેલાં અપ્લાય કરો

5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કેન્ડિડેટ્સની ઉંમર 56 વર્ષથી વધારે ના હોવી જોઈએ
  • સિલેક્ટ થનારા ઉમેદવારને દર મહીને 67,700 રૂપિયાથી 2,09,200 રૂપિયાનો પગાર મળશે

મિનિસ્ટ્રી ઓફ ફાઈનાન્સે રજિસ્ટ્રાર સહિત અલગ-અલગ જગ્યા માટે નોટિફિકેશન જાહેર કર્યું છે. આ જગ્યા માટેની એપ્લિકેશન પ્રોસેસ શરુ થઇ ગઈ છે, તે 7 જૂન સુધી ચાલુ રહેશે. ઈચ્છુક અને યોગ્ય કેન્ડિડેટ્સ આ જગ્યા માટે ઓફિશિયલ વેબસાઈટ finmin.nic.in પર ઓનલાઈન અપ્લાય કરી શકે છે. આ રિક્રૂટમેન્ટ ડ્રાઈવની મદદથી કુલ 53 જગ્યા પર ભરતી કરવામાં આવશે.

જગ્યા: 53

જગ્યાસંખ્યા
રજિસ્ટ્રાર10
આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર17
રિકવરી ઓફિસર26

લાયકાત
આ જગ્યા માટે અપ્લાય કરનારા કેન્ડિડેટ્સ માટે એજ્યુકેશનલ ક્વોલિફિકેશન પણ અલગ-અલગ છે. ક્વોલિફિકેશનની વિસ્તૃત જાણકારી જોવા માટે ઓફિશિયલ નોટિફિકેશન જોઈ શકો છો.

ઉંમર
જાહેર કરેલી નોટિફિકેશન પ્રમાણે કેન્ડિડેટ્સની ઉંમર 56 વર્ષથી વધારે ના હોવી જોઈએ.

સેલરી
આ જગ્યા પર સિલેક્ટ થનારા ઉમેદવારને દર મહીને 67,700 રૂપિયાથી 2,09,200 રૂપિયાનો પગાર મળશે.

સિલેક્શન પ્રોસેસ
આ જગ્યા માટે ઉમેદવારનું સિલેક્શન લેખિત પરીક્ષા અને ઈન્ટરવ્યૂને આધારે કરવામાં આવશે.

આ રીતે અપ્લાય કરો
ઈચ્છુક અને યોગ્ય કેન્ડિડેટ્સ આ જગ્યા માટે ઓફિશિયલ પોર્ટલ finmin.nic.in દ્વારા ઓનલાઈન અપ્લાય કરી શકે છે.

ઓફિશિયલ નોટિફિકેશન જોવા અહીં ક્લિક કરો

અન્ય સમાચારો પણ છે...