તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Utility
  • Ministry Of Home Affairs Seeks Application For Recruitment To 22 Posts, Last Date To Apply Is April 30.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સરકારી નોકરી:મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સે 22 પોસ્ટ પર ભરતી માટે અરજી માગી, અપ્લાય કરવાની લાસ્ટ ડેટ 30 એપ્રિલ

14 દિવસ પહેલા
  • કૉપી લિંક

મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ ડાયરેક્ટર ટેક્નિકલ સહિત 22 પોસ્ટ પર ભરતી માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ પોસ્ટ્સ માટેની અરજી પ્રક્રિયા 23 માર્ચથી શરૂ થઈ છે, જે 30 એપ્રિલ સુધી ચાલશે. રસ ધરાવતા ઉમેદવારો નક્કી કરેલા ફોર્મેટમાં એપ્લિકેશન ફોર્મ ભરીને ઓફલાઇન અરજી કરી શકે છે.

પોસ્ટની સંખ્યા - 22
એલિજિબિલિટી

મંત્રાલય દ્વારા વિવિધ પદો પર અરજી કરવા માટે વિવિધ લાયકાત નક્કી કરવામાં આવી છે. આવી સ્થિતિમાં, ઉમેદવારો ઓફિશિયલ નોટિફિકેશન દ્વારા એજ્યુકેશન ક્વોલિફિકેશન વિશે વિસ્તૃત માહિતી મેળવી શકે છે.

વયમર્યાદા
આ પોસ્ટ્સ માટે અરજી કરનારા ઉમેદવારોની ઉંમર 56 વર્ષથી વધુ હોવી જોઈએ નહીં.

મહત્ત્વપૂર્ણ તારીખો
અરજી શરૂ થવાની તારીખ -
23 માર્ચ
અરજી કરવાની છેલ્લી તારીખ - 30 એપ્રિલ

અપ્લાય કરવાની પ્રોસેસ
રસ ધરાવતા ઉમેદવારો નક્કી કરેલા ફોર્મેટમાં એપ્લિકેશન ફોર્મ ભરીને નીચે આપેલાં સરનામાં પર અરજી મોકલી શકે છે:
અંડર સેક્રેટરી, લેન્ડ પોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા,
ફર્સ્ટ ફ્લોર, લોક નાયક ભવન, ખાન માર્કેટ, ન્યૂ દિલ્હી - 110003
ઓફિશિયલ નોટિફિકેશન ચેક કરવા અહીં ક્લિક કરો

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

વધુ વાંચો