તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Utility
  • Mindfulness Exercises Reduce The Risk Of Heart Attack By 48%, Work 120% Better, Learn The Other 18 Benefits Of This Exercise

રિસર્ચ:માઇન્ડફુલનેસ એક્સર્સાઇઝથી હાર્ટ અટેકનું જોખમ 48% ઘટી જાય છે, કામ 120% સારું થાય છે, આ કસરતના અન્ય 18 ફાયદા જાણો

10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોરોનાકાળમાં લોકો ખુશ-સ્વસ્થ રહેવાની રીતો શોધી રહ્યા છે
  • વૈજ્ઞાનિકો આના માટે માઇન્ડફુલનેસની સલાહ આપે છે

કોરોનાકાળમાં લોકો સુખી અને સ્વસ્થ રહેવાની રીતો શોધી રહ્યા છે. આ માટે વૈજ્ઞાનિકો માઇન્ડફુલનેસ થેરપી અને કસરતને અસરકારક હોવાનું જણાવી રહ્યા છે. કેટલાક તાજેતરના અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, માઇન્ડફુલનેસથી જૂનો દુખાવો, તણાવ, ડિપ્રેશન, ગભરાટ દૂર કરી શકાય છે. આ સિવાય મેદસ્વીપણું પણ ઓછું કરી શકાય છે. માઇન્ડફુલનેસ સોસાયટીના રિસર્ચ મુજબ, દૈનિક આ કસરત કરવાથી જૂના દુખાવામાં 50%નો ઘટાડો થાય છે. હાર્ટ અટેકના જોખમમાં 48%નો ઘટાડો અને સ્ટ્રેસ અને એન્ઝાઇટિમાં 60%નો ઘટાડો થાય છે. આટલું જ નહીં, તેનાથી તમારું કાર્ય પણ 120% વધુ સારું થાય છે.

માઇન્ડફુલનેસ થેરપી અને એક્સર્સાઇઝથી 6 બાબતો સમજો…
ચાલો માઇન્ડફુલનેસના 18 ફાયદાઓ અને તે કરવાની 5 વિશેષ રીતો વિશે જાણીએ...

માઇન્ડફુલ એક્સર્સાઇઝ કેવી રીતે કરવી?

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો