તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Utility
 • Military Engineer Services Recruitment For 572 Posts, Application Process Will Continue Till May 17

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સરકારી નોકરી:મિલિટ્રી એન્જિનિયર સર્વિસિઝ 572 જગ્યા પર ભરતી કરશે, 17 મે સુધી એપ્લિકેશન પ્રોસેસ ચાલુ રહેશે

12 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • આ જગ્યા માટે કેન્ડિડેટ્સની મિનિમમ ઉંમર 18 વર્ષ અને મેક્સિમમ ઉંમર 30 વર્ષ નક્કી કરી છે
 • કેન્ડિડેટ્સનું સિલેક્શન લેખિત પરીક્ષાને આધારે કરવામાં આવશે

મિલિટ્રી એન્જિનિયર સર્વિસિઝ (MES)એ ડ્રાફ્ટમેન અને સુપરવાઈઝર (B/S)ની જગ્યા પર ભરતી માટે અપ્લાય કરવાની તારીખ લંબાવી છે. ઈચ્છુક કેન્ડિડેટ્સ આ જગ્યા માટે 17 એપ્રિલ સુધી અરજી કરી શકે છે. તારીખ લંબાવાની સાથે પદની સંખ્યામાં પણ વધારો કર્યો છે. હવે આ રિક્રૂટમેન્ટ ડ્રાઈવની મદદથી કુલ 572 જગ્યા પર ભરતી કરવામાં આવશે. કેન્ડિડેટ્સ ઓફિશિયલ વેબસાઈટ mes.gov.in પર ઓનલાઈન અરજી કરી શકે છે.

જગ્યાની સંખ્યા
સુપરવાઈઝર:450+8
ડ્રાફ્ટમેન: 52+62

લાયકાત
ડ્રાફ્ટમેન: કોઈ માન્ય સંસ્થા કે આર્કિટેક્ચરલ અસિસ્ટન્ટશિપમાં ત્રણ વર્ષનું ડીપ્લોમા કરેલું હોવું જોઈએ.
સુપરવાઈઝર: ઈકોનોમિક્સ/કોમર્સ/સ્ટેટિક્સ/બિઝનેસ સ્ટડીઝ/પબ્લિક એડમિનિસ્ટ્રેશન સાથે માસ્ટર ડિગ્રી હોવી જોઈએ.

ઉંમર
આ જગ્યા માટે કેન્ડિડેટ્સની મિનિમમ ઉંમર 18 વર્ષ અને મેક્સિમમ ઉંમર 30 વર્ષ નક્કી કરી છે.

મહત્ત્વની તારીખો
અપ્લાય પ્રોસેસ શરુ થયાની તારીખ: 22 માર્ચ
અપ્લાય કરવાની છેલ્લી તારીખ: 17 મે
ફી ભરવાની છેલ્લી તારીખ: 17 મે
લેખિત પરીક્ષાની તારીખ: 20 જૂન

સિલેક્શન પ્રોસેસ
કેન્ડિડેટ્સનું સિલેક્શન લેખિત પરીક્ષાને આધારે કરવામાં આવશે.

આ રીતે અપ્લાય કરો
આ જગ્યા માટે કેન્ડિડેટ્સ MESની ઓફિશિયલ વેબસાઈટ mes.gov.in પર ઓનલાઈન અપ્લાય કરી શકે છે.

ઓફિશિયલ નોટિફિકેશન જોવા અહીં ક્લિક કરો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો