તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ફીચર આર્ટિકલ:ક્યારેય ન જોયું હોય તેટલું ડિસ્કાઉન્ટ Mi સ્માર્ટફોન અને અન્ય IOT પ્રોડક્ટ પર મળી રહ્યું છે

બેંગલુરુ10 દિવસ પહેલા
  • કૉપી લિંક

Mi ઈન્ડિયા, ઈન્ડિયાની નંબર 1 સ્માર્ટફોન અને સ્માર્ટ ટીવી બ્રાન્ડે ‘Diwali with Mi’ ઓફરની જાહેરાત 12 ઓક્ટોબરે કરીને મજેદાર ઓફર્સ અને ડિસ્કાઉન્ટનું સસ્પેન્સ છતું કર્યું છે. આ સેલ 16 ઓક્ટોબરથી 21 ઓક્ટોબર સુધી mi.com પર ચાલશે. ફેસ્ટિવ સિઝનમાં ગ્રાહકો તેમની મનપસંદ Mi પ્રોડક્ટની ખરીદી ‘Diwali With Mi’ દરમિયાન mi.com, Amazon.in પર ગ્રેટ ઈન્ડિયન શોપિંગ ફેસ્ટિવટલ અને Flipkart.com પર બિગ બિલિયન ડેઝમાં કરી શકશે.

કંપનીનો પ્રિમિયમ ફ્લેગશિપ સ્માર્ટફોન Mi 10 જેનાં 8GB +128GB વેરિઅન્ટની કિંમત 54,999 રૂપિયા અને 8GB + 256GB વેરિઅન્ટની કિંમત 59,999 રૂપિયા છે. આ સેલમાં 8GB +128GB વેરિઅન્ટની ખરીદી 44,999 રૂપિયામાં અને 8GB + 256GB વેરિઅન્ટની ખરીદી 49,999 રૂપિયામાં કરી શકાશે. સેલમાં અન્ય પ્રોડક્ટ પર પણ ડિસ્કાઉન્ટ મળશે. તાજેતરમાં જ લોન્ચ થયેલાં Mi NoteBook 14 series લેપટોપ પર 1000 રૂપિયાથી લઈને 3000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે. Mi Indiaએ ‘Diwali With Mi' સેલ માટે એક્સિસ બેંક અને બેંક ઓફ બરોડા સાથે ડિસ્કાઉન્ટ અને કેશબેક માટે પાર્ટનરશિપ કરી છે. ક્રેડિટ કાર્ડ હોલ્ડર્સને 1000 રૂપિયાનું ઈન્સ્ટન્ટ કેશબેક મળશે સાથે કોઈ પણ ખરીદી પર ઈઝી EMI ઓપ્શન પણ મળશે.

ફેસ્ટિવ સિઝનમાં ગ્રાહકો સ્માર્ટફોન સિવાય અન્ય ઈકોસિસ્ટમ પ્રોડક્ટ પણ ડિસ્કાઉન્ટ સાથે ખરીદી શકશે. ફેસ્ટિવ ઓફરમાં Mi TV 4A Pro (43) INR 21,999 અને Mi TV 4X (50) 30,999 રૂપિયામાં મળી રહ્યું છે. આ સિવાય ગ્રાહકો Mi TV Stick અને Mi Boxની ખરીદી ક્રમશ: 2,299 રૂપિયા અને 3,299 રૂપિયામાં કરી શકશે. Mi Smart Water Purifierની ખરીદી 2000 રૂપિયાનાં ડિસ્કાઉન્ટ સાથે 10999 રૂપિયામાં કરી શકાશે. Mi Air Purifier 3 અને Mi Air Purifier 2C પર પણ 1000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે. ફિટનેસ કેટેગરીમાં Mi Band 4 1999 રૂપિયા અને Mi Smart Band 5 2499 રૂપિયામાં ખરીદી શકાશે. તાજેતરમાં જ લોન્ચ થયેલી Mi Watch Revolveને 9999 રૂપિયાની ઈન્ટ્રોડક્ટરી ઓફરમાં ખરીદી શકાશે.

Mi VIP ક્લબના મેમ્બરને સેલનો એક્સેસ 24 કલાક પહેલાં મળશે અને 15 ઓક્ટોબરે ફ્રી શિપિંગનો લાભ પણ મળશે. જે ગ્રાહકો અને Mi ચાહકો Mi Payથી પેમેન્ટ કરશે તેમને ખરીદી પર 5000 રૂપિયાનું કેશબેક મળશે. એટલું જ નહિ પણ Mi સ્ટોર એપ પર 16થી 21 ઓક્ટોબર દરમિયાન કંપનીના ફેન્સ ‘પઠાકા રન’ રમીને 1 કરોડ રૂપિયાની કૂપન્સ જીતી શકે છે. Mi ઇન્ડિયા Rs 1 ફ્લેશ સેલ પણ હોસ્ટ કરવાની છે જેમાં કંપની વેબસાઈટ પર રોજ એક નવી પ્રોડક્ટ મૂકશે અને તેને માત્ર 1 રૂપિયામાં ખરીદી શકાશે.

પ્રીમિયમ ફ્લેગશિપ સ્માર્ટફોન Mi 10, Mi 10T અને Mi 10T Pro ફ્લિપકાર્ટ અને Mi.com પર બિગ બિલિયન ડેઝ અને ‘દિવાલી વિથ Mi’ પર પ્રિ-ઓર્ડર માટે અવેલેબલ છે. બીજીવાર ખરીદી પર કંપની બંડલ અને કોમ્બો ડીલ્સ પણ ઓફર કરી રહી છે

ઓફર્સ માટે હવે ક્લિક કરો

અહિ દરેક પ્રોડક્ટની ટોપ ઓફર્સ અવેલેબલ છે:

પ્રોડક્ટ

વેરિઅન્ટ

કરન્ટ SP

ડિસ્કાઉન્ટેડ પ્રાઈસ

Mi 10

8GB+128GB

49,999

44,999

Mi 10

8GB+256GB

54,999

49,999

Mi NoteBook 14

i5/8GB/256GB

43,999

41,999

Mi NoteBook 14

i5/8GB/512GB

46,999

43,999

Mi NoteBook 14

i5/8GB/512GB/MX250

49,999

48,999

Mi NoteBook 14 - Horizon Edition

i5/8GB/512GB/MX350

54,999

51,999

Mi NoteBook 14 - Horizon Edition

i7/8GB/512GB/MX350

61,999

59,999

ઈકોસિસ્ટમ પ્રોડક્ટ્સ

પ્રોડક્ટ

કરન્ટ SP

ડિસ્કાઉન્ટેડ પ્રાઈસ

Mi Smart Band 4

2299

1999

Mi TV 4A Pro (43)

22499

21999

Mi TV 4X (50)

31999

30999

Mi TV Stick

2799

2299

Mi Box 4K

3499

3299

200

Mi Smart Water Purifier(RO+UV)

12999

10999

2,000

Mi Air Purifier 3

10999

9999

1,000

Mi Air Purifier 2C

6999

5999

1,000

Mi Home Security Camera 360° 1080p

2899

2299

600

Mi Men's Sports Shoes 2

2999

2499

500

ઘણી સ્માર્ટ ઇકો-સિસ્ટમ અને લાઈફસ્ટાઇલ પ્રોડક્ટ્સમાં અત્યાર સુધી ક્યારેય ના મળ્યું હોય તેટલું ડિસ્કાઉન્ટ સેલમાં મળશે

Mi ઇન્ડિયાના ચીફ બિઝનેસ ઓફિસર રઘુ રેડ્ડીએ કહ્યું, ફેસ્ટિવ સિઝનમાં એન્ટર થવાની સાથે અમારો ફોકસ અનેક પ્રોડક્ટ્સનું વિશાળ સિલેકશન, યુનિક ઓફર્સ અને બેસ્ટ ડીલ્સ પર છે. કસ્ટમરની સેન્ટરની બ્રાન્ડ હોવાને લઈને અમે હંમેશાં મીનિંગફુલ ઇનોવેશન જે કે ગ્રાહકોની લાઈફસ્ટાઈલને ઈમ્પ્રુવ કરે તેની પર જ અમારો ફોકસ હોય છે. અમે ગ્રાહકોને લેટેસ્ટ ટેક્નોલોજી આપવા પ્રતિબદ્ધ છીએ. અમને આશા છે કે ફેસ્ટિવ સિઝનમાં ‘Diwali with Mi’ની મદદથી અમે દર વર્ષની જેમ આ વર્ષે પણ સારી ઓફર્સ સાથે અનેક લોકો સુધી પ્રોડક્ટ પહોંચાડીશું. અમારું માનવું છે કે, આ ઓફર્સથી આગળ જતા માર્કેટમાં અમારી લીડરશિપ વધશે અને ફેસ્ટિવ સિઝનમાં વધારે આનંદ ઉમેરાશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો