તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • MES Sarkari Naukri Supervisors And Draftsman Posts Recruitment 2021 Military Engineer Services 572 Vacancies Check Vacancy Details And How To Apply

સરકારી નોકરી:MESએ ડ્રાફ્ટ્સમેન અને સુપરવાઈઝરના 572 પદો પર ભરતી માટે અરજી કરવાની તારીખ લંબાવી, હવે 17 મે સુધી ઉમેદવાર અરજી કરી શકશે

4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આ ભરતીમાં ઉમેદવારોનું સિલેક્શન લેખિત પરીક્ષાને આધારે કરવામાં આવશે
  • 18થી 30 વર્ષના ઉમેદવારો આ ભરતી માટે અરજી કરી શકશે

MES (મિલિટ્રી એન્જિનિયર સર્વિસ)એ ડ્રાફ્ટ્સમેન અને સુપરવાઈઝર (B/S)ના પદો પર ભરતી માટે અરજી કરવાની તારીખ લંબાવી છે. આ પદો માટે ઈચ્છુક અને યોગ્ય ઉમેદવાર 17મે સુધી અરજી કરી શકે છે. આ રિક્રુટમેન્ટ ડ્રાઈવનાં માધ્યમથી કુલ 572 પદો પર ભરતી કરવામાં આવશે. ઈચ્છુક ઉમેદવાર ઓફિશિયલ વેબસાઈટ mes.gov.inનાં માધ્યમથી ઓનલાઈન અરજી કરી શકે છે.

પદોની સંખ્યા

સુપરવાઈઝર: 458 ડ્રાફ્ટ્સમેન: 114

યોગ્યતા
ડ્રાફ્ટ્સમેન: કોઈ માન્યતા પ્રાપ્ત સંસ્થાથી આર્કિટેક્ચરલ અસિસ્ટન્ટશિપમાં 3 વર્ષનું ડિપ્લોમા કરેલું હોવું જોઈએ.
સુપરવાઈઝર: ઈકોનોમિક્સ/કોમર્સ/સ્ટેટિસ્ટિક્સ/બિઝનેસ સ્ટડીઝ/પબ્લિક એડમિનિસ્ટ્રેશન સાથે માસ્ટર ડિગ્રી કરેલી હોવી જોઈએ.

વય મર્યાદા
આ પદો માટે ઉમેદવારોની મિનિમમ ઉંમર 18 વર્ષ અને મેક્સિમમ ઉંમર 30 વર્ષની નક્કી કરવામાં આવી છે. વધારે માહિતી માટે તમે નોટિફિકેશન જોઈ શકો છો.

મહત્ત્વની તારીખ

અરજી શરૂ થવાની તારીખ22 માર્ચ
અરજી કરવાની છેલ્લી તારીખ17 મે
ફી જમા કરવાની છેલ્લી તારીખ17 મે

લેખિત પરીક્ષાની તારીખ

20 જૂન

સિલેક્શન પ્રોસેસ
આ ભરતીમાં ઉમેદવારોનું સિલેક્શન લેખિત પરીક્ષાને આધારે કરવામાં આવશે.

આ રીતે અરજી કરો
આ પદો માટે ઉમેદવાર MESની ઓફિશિયલ વેબસાઈટ mes.gov.inનાં માધ્યમથી ઓનલાઈન અરજી કરી શકે છે.