તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Utility
  • Many Banks, Including SBI And Canara Bank, Have Changed Their Interest Rates On FDs. Now Find Out Which Bank Will Get More Interest On FDs.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વ્યાજ દર:SBI અને કેનેરા બેંક સહિત ઘણી બેંકોએ FD પર મળતા વ્યાજ દરમાં ફેરફાર કર્યો, હવે કઈ બેંકમાં FD પર વધુ વ્યાજ મળશે જાણો

11 દિવસ પહેલા
  • કૉપી લિંક

દેશની સૌથી મોટી બેંકો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI), કેનેરા બેંક, IDFC ફર્સ્ટ બેંક અને કોટક મહિન્દ્રા બેંકે તાજેતરમાં ફિક્સ ડિપોઝિટ (FD) પરના વ્યાજના દરમાં ફેરફાર કર્યો છે. હવે તમને કેટલાક સમયગાળાની FD પર વધુ વ્યાજ મળશે અને કેટલાક સમયગાળાની FD પર ઓછું વ્યાજ મળશે. જો તમે FD કરાવવાનું વિચારી રહ્યા હો તો અહીં અમે તમને જણાવી રહ્યાં છે કે કઈ બેંક FD પર કેટલું વ્યાજ આપી રહી છે.

2 વર્ષની એફડી પર કેટલું વ્યાજ મળી રહ્યું છે?

બેંકવ્યાજ દર (%માં)
SBI5.10
કેનેરા બેંક5.40
IDFC ફર્સ્ટ બેંક5.05
કોટક મહિન્દ્રા બેંક5.00
HDFC5.15
ICICI5.15
પંજાબ નેશનલ બેંક5.20
બેંક ઓફ બરોડા5.10
બેંક ઓફ ઇન્ડિયા5.30
યુનિયન બેંક5.50

3 વર્ષની એફડી પર કેટલું વ્યાજ મળી રહ્યું છે?

બેંકવ્યાજ દર (%માં)
SBI5.30
કેનેરા બેંક5.50
IDFC ફર્સ્ટ બેંક5.05
કોટક મહિન્દ્રા બેંક5.10
HDFC5.30
ICICI5.35
પંજાબ નેશનલ બેંક5.30
બેંક ઓફ બરોડા5.25
બેંક ઓફ ઇન્ડિયા5.30
યુનિયન બેંક5.55

5 વર્ષની એફડી પર કેટલું વ્યાજ મળી રહ્યું છે?

બેંકવ્યાજ દર (%માં)
SBI5.40
કેનેરા બેંક5.50
IDFC ફર્સ્ટ બેંક5.50
કોટક મહિન્દ્રા બેંક5.25
HDFC5.50
ICICI5.50
પંજાબ નેશનલ બેંક5.30
બેંક ઓફ બરોડા5.25
બેંક ઓફ ઇન્ડિયા5.30
યુનિયન બેંક5.60
અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

વધુ વાંચો