તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • Loans Are Available At Cheap Rates And On FD, Many Banks Including SBI And PNB Offer Loans.

બેંકિંગ:FD પર સસ્તા દરે અને સરળાથી લોન મળે છે, SBI અને PNB સહિતની ઘણી બેંકો લોન આપે છે

દિલ્હીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

યુટિલિટી ડેસ્ક. બેંકમાં ફિક્સ્ડ ડિપોઝિટ (FD) કરાવવી તે રોકાણના હિસાબથી યોગ્ય માનવામાં આવે છે. તેમાં તમારા પૈસા સુરક્ષિત રહે છે અને સાથે તેના પર વ્યાજ પણ મળે છે. પરંતુ તે ઉપરાંત પણ FDના ઘણા ફાયદા હોય છે. તેમાં તમે સરળતાથી અને ઓછા વ્યાજ દર પર લોન મેળવવી શકો છો. ઘણી બેંકો એવી છે જે FD પર 6 ટકાથી પણ ઓછા વ્યાજ દરે લોન આપી રહી છે. જાણો કઈ બેંક FD પર કેટલા ટકા વ્યાજ દર પર લોન આપી રહી છે. 

બેંક વ્યાજ દરની શ્રેણી (%)લોનના વ્યાજ દર (%)ન્યૂનતમ લોન (રૂપિયા)મહત્તમ લોન
ભારતીય સ્ટેટ બેંક3.50-6.20 FD રેટ  + 1%

ઓનલાઇન: 25000

શાખામાં: કોઈ મર્યાદા નહીં

90% સુધીની FD

પંજાબ નેશનલ બેંક   

4.50-6.80

 FD રેટ  + 1%

ઓનલાઇન: 25000

શાખામાં: કોઈ મર્યાદા નહીં

95% સુધીની FD
એક્સિસ બેંક3.50-6.50 FD રેટ  + 2%2500085% સુધીની FD
HDFC3.50-6.15

  FD રેટ  + 2%


25000

90% સુધીની FD
ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સ

4.50-6.25

 FD રેટ  + 2%


કોઈ મર્યાદા નથી

95% સુધીનીFD
ફેડરલ બેંક

3.50-6.40

 FD રેટ  + 2%


કોઈ મર્યાદા નથી

90% સુધીની FD
ઇન્ડિયન બેંક

4.50-6.10

 FD રેટ  + 2%


કોઈ મર્યાદા નથી

90% સુધીની

FD

બંધન બેંક

3.50-6.50

 FD રેટ  + 1.5-2%

કોઈ મર્યાદા નથી90% સુધીની FD
અન્ય સમાચારો પણ છે...